________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
અને જે મુશ્કેલીઓ, વિડંબનાઓ હશે તે ટળશે નહી માટે દરેક વ્યક્તિઓએ પિતાના કાર્યો સુધારવા પ્રથમ વ્રતનું પાલન કરવા તત્પર થવું તે જરૂર છે. વ્રતમાંજ અનંતજ્ઞાનીઓ “સર્વેયને જણાવે છે, તે માટે પ્રાણાતિપાતથી, મિથ્યા ભાષણથી-અસત્યથી, એરીથી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહવૃત્તિથી વિચારપૂર્વક વિરામ વિરમણ પામવું; આમ કરવામાં ધનને વ્યય થશે નહી, ઇચ્છિત ધનાદિક-જ્ઞાનાદિક આવી મળશે માટે દુન્યવી સર્વોદયમાં મુઝાશે નહી.
દુન્યવી સર્વોદયમાં તે સામ્યવાદ અને સમાજવાદ ગુપ્ત રહેલે છે. દુન્યવી જમીન અને જરરૂપ કહેલાં ધનાવિકને સરખાં કરશે પણ માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિઓને સમાન કરવા સમર્થ બનશે નહી અને કદાપિ બનતા નથી. કારણ કે તે વૃત્તિઓએ, માનસિક વિગેરે વૃત્તિઓએ મલિનતાને ધારણ કરાવી અનેક યુદ્ધ-કંકાસ-ખટપટ-વિગેરે ઉભા કરીને મનુષ્યને ધાર્મિક નેતિક વ્યાવહારિક કાર્યોમાં પુનઃ પુનઃ વિદને ઉપસ્થિત કરવાપૂર્વક છિન્નભિન્ન કરી નાંખ્યા છે. તે છિન્નભિન્નતાને જમીન જરાદિકને સમાન કરાવતાં પણ સાચો સર્વોદય પ્રાપ્ત થ અતિ દુષ્કર છે, પણ વ્યક્તિઓ પિતાના આચાર વર્તનને સુધારે તે પ્રયાસ અને પ્રયત્ન કર્યા સિવાય વયમેવ આવીને હાજર થાય. સંખ્યાતા-અસંખ્યાતા અરે? અનંતા મહાભાગ્યશાલીઓ પાંચ મહાવ્રત તથા બાર વ્રતનું રીતસર પાલન કરી સત્ય સર્વોદયને મેળવી આધિ-વ્યાધિ અને ઉપાધિ વિગેરેની વિડંબના ટાળી અનંત સમૃદ્ધિના સ્વામી બન્યા છે અને બનશે માટે સર્વોદયને ચાહતા હો તે, દરેક વ્યક્તિએ તથા સમાજે તથા
For Private And Personal Use Only