________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ge
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધિકારી વગે નીતિ-નૃત-ધાર્મિક ક્રિયાઆમાં પ્રયત્નશીલ ખનવાની આવશ્યકતા છે 2. ધનાક્રિક માટે શીરજોરી ખળજોરીથી અગર યુકિતઓને અજમાવી જનતાને ખુશ કરવાથી સમાનતા કદાચ થશે પણ જ્યાં સુધી વૃત્તિએ વનાક્રિકમાં સમાનતા નથી ત્યાં સુધી તથા સુધારે થયે નથી ત્યાં સુધી અસમાનતા હાજર થવાની અને તેના યોગે યુદ્ધાદિક થવાના, માટે સાચા સર્વોદયને આળખી તેને માટે જ પ્રયાસ કરી.
પ૯. માણસાને દુઃખ-પીડા-શાક પરિતાપાક્રિક પસંદ પડતા નથી છતાં દુઃખ પીડાદિકના કારણેાને વધારવા પ્રયાસ કરી રહેલ છે. તે જાણે છે, કે વ્યાવહારિક કાર્યમાં અભિમાન કરવાથી ધારેલાં કાર્યાં. અધુરા રહેલ છે, અને વિપરીત પરિણામ આવેલ છે. ધનાકિની, શારીરિક માનસિકશક્તિની હાનિ થએલ છે, સગાં વહાલાંમાં વેર ઝેર વર્ષાંગ્યું છે, છતાં અહંકારવૃત્તિને ત્યાગ કરવા શક્તિમાન્ બનતા નથી, તે। પછી શક સતાપાર્દિક ક્યાંથી ખસે ? મમતા-આસક્તિને પણ ધારણ કરતાં પરિણામે સાચી સુખશાતા આવી હાજર થઈ નથી, છતાં મમતાને વધારવા માટે વિવિધ વિધાનેને કર્યાં કરે છે. તે અહુકાર અને મમતાના સધીએ માનવીઓને અનેક પ્રલેાલના-લાલચેામાં ફ્સાવી દુ:ખના ખાડાઓમાં ધકેલી દે છે. માણસા, શું જાણતા નથી કે સાતવ્યસનાનું સેવન કરવાથી શાંતિ રહેશે કે વિપત્તિએ આવશે ? વિપત્તિએ ? વિડંબનાઓ આવે છે છતાં અજ્ઞાની જેવાં, પાગલ જેવા બની તે વ્યસનાને સારા માની તેમાં પ્રાયઃ રાચી માચીને શાંતિની અભિલાષા રાખી રહેલા છે તેા પછી પાગલ જેવા ખને તેમાં શું આશ્ચર્ય કાઈ માણુસે પાપારભાને સેવી પૈસા પ્રાપ્ત કર્યાં, તે પૈસાને,
For Private And Personal Use Only