________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨ પરાધીનતામાં કયાં સુધી બદ્ધ બનીને યાતનાઓને cગવશે. આ ચારે ય કર્મોએ તમારી અનંત શકિતઓને તમને ખુશી કરીને હરી લીધી છે તે શકિતઓને પ્રાપ્ત કરવા હવે કમ્મર કસવા તત્પર બને. પ્રમાદને ત્યાગ કરીને જેટલું વેર હેય તેટલું ફેર તમારાથી તે કમેં બલવાન છે, એમ રયનતા નહીં. “હા” બલવાન કયાં સુધી કે તમે એ સમતિ રામ્યજ્ઞાન અને ચાસ્ત્રિરૂપી મહાન મહારથીને આધાર લીધે
એ ત્યાં સુધી સમજણના ઘરમાં આવી શ્રદ્ધા વિગેરેને આધાર-આશ્રય લીધે કે તેઓ હતાશ બની ભાગી જવાના જ. મને પરાધીનતા પ્રિયતમ નથી જ. અતએ તમેએ પરાધનતાને તેડવા, પત્ની પુત્ર પરિવારાદિકને પ્રયાસ કરીને પણ રાપ્ત કર્યા, પણ આ માર્ગ જ વિપરીત છે-ઉલટો છે, તેનાથી તે પરાધીનતા વધી છે, તે સત્ય વસ્તુઓ કેવી રીતે હતગત થાય? માટે સાચી સ્વતંત્રતાને પ્રાપ્ત કરવા તથા અત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને આવિર્ભાવ કરવા માટે સાચા સદ્ગુરુવર્યનું શરણ સ્વીકારે, તેમની આજ્ઞા મુજબ વર્તન કરે, વીર્યને ફરે, ગુરુશરણને પરાધીનતા માનતા નહી. કારણ કે જેઓની આજ્ઞા મુજબ અમલ કરવાથી સાચી હવતંત્રતા-સ્વાધીનતા આપોઆપ આવીને હાજર થાય તે સધીનતા કહેવાય નહીં. પણ અસાધારણ સાધન કહેવાય. ધન સિવાય સાધ્ય સધાય નહીં. તે તે તમે જાણે છે. સાચી વાધીનતાને હસ્તગત કરવાને આ સાચે માર્ગ છે. ની પુત્ર પરિવાર દિકને પ્રાપ્ત કરવા તે અસત્ય માર્ગ છે ઝરણ તેઓ દ્વારા ઘાતીયા કર્મોને હઠાવવા માટે સમર્થ બની
For Private And Personal Use Only