________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વછંદતા આવી? તે તપાસી તે જુઓ. વિરતિ આવી કે વિડંબના હાજર થઈ તે તપાસ કર્યા સિવાય તમેને બરાબર ખબર પડશે નહીં. તે વિવિધ પ્રવૃત્તિઓના કરનારાઓ ભલે બહાર દેખાવ સ્વાધીનતાને કરતા હોય, પણ તેમાં મને ધારણ કરશે નહીં, કારણ કે તેમનું મન-તન ચિત્તારૂપી ચિતાથી બળતુ હોય છે. નિવૃત્તિ વિના પ્રવૃત્તિમાં બહારને દેખાવ અધિક પ્રમાણમાં હોય છે. આડંબરની માત્રા અધિક હોય છે, તેથી તમને માલુમ પડે નહી કે આ નામદાર અધિકારીઓ,
વાધીન છે કે પરાધીન વ્યવહાર કાર્યમાં કઈ માણસ ઘણી વિડંબના વાળ હોય, ચિત્તાથી બળતે હેય, મનમાં વિકલ્પસંકલ્પના ઉછાળા ઉછળતા હોય તે પણ તેને અનુયાયી પુછે કે, ભાઈ સુખશાતામાં છે ને, આનંદમાં ઝીલે છે ને? કઈ પ્રકારનું સંકટ છે, નહી ને? તે વખતે ભાઈ મહટે દેખાવ કરી, ફસીઆરી પૂર્વક કહેશે કે અરે! અમે આનંદમાં છીએ, સુખશાતામાં છીએ. આ મુજબ દેખાવમાં તમેને માલુમ પડે નહી કે આ ભાઈ ચિન્તામાં રેકાઈ રહ્યો છે, કે નિશ્ચિત છે,
વ્યાધિગ્રસ્ત છે કે નિરોગી છે. માટે જે નિવૃત્તિ અને વિરતિના લક્ય વિનાની પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેના ખાનગી જીવનની પરિસ્થિતિની તપાસ કરશો ત્યારે નિવૃત્તિ-વિરતિને મેળવવા માટે અથાગ પ્રયત્નશીલ બનશે.
૫૪ જગતમાં પ્રતિકૂલતાથી ઉત્પન્ન થએલા અને માની લીધેલા શત્રુઓ ઉપર તમને ઈતરાજી છે અને તેઓ કાંટાની માફક ખટકે છે, પીઠ ઉપજાવે છે તેથી તેઓને હઠાવવા ખાતર અનેક વિવિધ પ્રયાસો કર્યા કરે છે તે તે
છે કે આ ભાઈ
0 છે. માટે ૬
For Private And Personal Use Only