________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯
અકળામણ થાય—વિવિધ વ્યાધિઓ પીડાઓ હાજર થાય ! જ્યારે તમે પ્રાતઃકાલે કે સાયકાલે કે મધ્યાહને તેના નીકાલ કરા છે ત્યારે જ નિરાંત-આરામ થાય છે; કદાચ ઝાડા થતા ન હાય તા રચના "C અગર એનીમાના ” પ્રયોગ કરવા પડે છે ને? શા માટે ? શાંતિ આરામ-નિવૃત્તિ ખાતર; આ પ્રમાણે વ્યવહાર રૂપ પ્રવૃત્તિ દરરાજ કર્યાં કરે, પણ નિવૃત્તિ માટે એટલે મેક્ષ પદને પ્રાપ્ત કરવા માટે લક્ષ આપે। નહી તે, આધિ-વ્યાધિ-વિડ બનાઓ આવીને વળગે તેમાં શી નવાઇ? માટે વ્યવહાર એવા કુળવા કે, વિરતિ-નિવૃત્તિ આવીને ઉપસ્થિત થાય અને અનાદિકાલીન પરાધીનતા ટળે અને સારી સ્વાધીનતા–વત ત્રતાને રવય આવવાના માર્ગ મળે. વ્યવહાર પ્રવૃત્તિમાં રક્ત બનવાથી કે આસક્ત થવાથી કદાપિ સાચી સ્વાધિનતા-સ્વતંત્રતા મળશે નહી અને મળતી નથી”, યા માતબરને મળી છે તે બતાવા ? કેઇને પણ મળી નથી. મળી હાય ક્યા માતખરને કે જેણે વ્યાવહારિક કાર્યાં કરતાં નિવૃત્તિવિરતિ તરફ લક્ષ રાખ્યુ. હાય તેને જ પરાધીનતાની, આષિવ્યાધિ અને વિપત્તિઓની વિડ’બનાઓને હઠાવવા માટે મનુષ્યા તથા દેવતા ચક્રવર્તીએ વિગેરે વિવિધ પ્રવૃત્તિ
કરે છે, કાઇક વ્યાપાર કરે છે. કાઇ દગા-ફટકા કરવાપૂર્વક કમાણી કરે છે, વળી કેટલાક, શકિત-સત્તા-સમૃદ્ધિને મેળવવામાં મચ્યા હે છે. કેટલાક અધિકારી સત્તા-સમૃદ્ધિને પ્રાપ્ત કરી જગતને જીતવા પ્રયત્નશીલ બને છે. તથા કેટલાક વિધુરા નવી સ્રીને પરણવા માટે મથતા હાય છે.
આ મુજબ વિવિધ પ્રવૃત્તિઓમાં તેમને સ્વાધીનતા આવીકે
For Private And Personal Use Only