________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંભળતાં, એ તમારા તે ચિત્ર હવા ,
દિવસે તેની સુખશાંતિને પત્ર આવે છે. અને રીતસર કમાતે હેવાથી અને આનંદ થાય છે પણ બે મહિનાથી તેને પત્ર નથી તેથી મનમાં ચિન્તા થાય છે. આ પ્રમાણે વૃદ્ધાનું કથન સાંભળતાં, આ કહેવાતા વિદ્વાન બ્રાહ્મણથી રહી શકાયું નહી. અને ભસી નાંખ્યું કે તમારા પુત્રને તાવ અગર કેલેરા થ. જોઈએ, અને તે મરણ પામે હશે તે તમે શું કરશે ? વૃદ્ધા તેના બાણ જેવા વચને સાંભળી દુખી બનીને કહેવા લાગી, તમે વિદ્વાન છે છતાં જેમ તેમ બેલવામાં બાકી રાખતા નથી, માટે તું મને ? મારો દીકરો શા માટે મરે, આમ કહીને પલાળેલ
ખા દાળ પાછા આપવા લાગી અને કહેવા લાગી કે કાળા મુખવાળાને કેણ રહી આપે? બ્રાહ્મણે કાલાવાલા કરીને રાંધી આપવા કહ્યું. હવે બીજીવાર આવું બેલીશ નહી. આ પ્રમાણે કહેવાથી વૃદ્ધા-ડોશીમા, શાંત બન્યા અને તે ખીચડીને ચુલા પર રાંધવા મૂકી. વળી થોડીવાર પછી આંગણે બાંધેલી પુષ્ટ ભેંસને દેખી તેમજ તેને બહાર નીકળવાનું બારણું નાનું દેખીને પાછું બેલવાનું મન થયું, “બેલવાની ટેવ કેમ કરીને ખસતી નથી ” પ્રથમ બેલવાથી કેવું સાંભળવું પડયું અને કાલાવાલા કરવા પડ્યા તે ભૂલી ગયો અને બોલવા લાગ્યું કે ડેશીમા? નીકળવાનું બારણું નાનું છે અને તમારી ભેંસ લષ્ટપુષ્ટ બનેલી કેવી રીતે નીકળતી હશે ! સહજ નીચે નમીને. અને ઘસાઈને નીકળવાની ટેવ હોવાથી દરરોજ નીકળી શકે છે તેમ ડેશીએ કહ્યું. આ પ્રમાણે સાંભળી તે બ્રાહ્મણની જીભ લવારે ચઢી ને ડેશીમાને કહ્યું કે આ ભેંસ જીવતી છે અને ટેવાએલી હવાથી પિતે બહાર નીકળી શકે છે પણ તે ભેંસ મરી જશે.
For Private And Personal Use Only