________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બને માટે દરેક મનુષ્યોએ તેમજ વિદ્વાન વક્તાઓએ ઉપદેશ આપતી વખતે તેમજ સામાન્ય વાતેમાં પણ રીતસર ઉપયોગ રાખીને સ્વ વચને પર કાબુ રાખવે આવશ્યક છે. વિદ્વત્તાની સાર્થક્તા અને સફલતા, કેઈપણ પ્રાણીઓનું હિત સધાય, સન્માર્ગે ગમન કરી સ્વપરનું કલ્યાણ સાધી શકવા સમર્થ બને તે ઉપદેશ આપવામાં છે, નહી કે મને રંજન કરીને પરિણામે અનેક સંકટમાં વિપત્તિઓમાં સપડાય.
પદપિતાની વાણુને જેમ તેમ ફેકે રાખતે માનવી, ઘરમાં પણ અનેક પ્રકારને કંકાશ, ઝગડેકલેશાદિને ઉભા કરીને શાંતિમાં દખલ કરવાપૂર્વક પિતે પણ દુઃખી દુઃખી બને છે એટલે ઘરમાં શાંતિનું વાતાવરણ બગાડી નાખે છે તેમાં કેઇને લાભ થતું નથી. યદ્રા તઢા બેલનાર, પિતાનું કામ પણ સાધી શક્તિ નથી તે પરનું કાર્ય કયાંથી સાધી શકે ? એક બ્રાહ્મણ પિતાને વિદ્વાન માને તેથી બેલવામાં બાકી રાખતે નહીં. હિતકારક છે કે પીડાજનક છે, તેને વિચાર કર્યા વિના ફાવે તેમ બેલવામાં જ બહાદુરી માનતે હતે. એક વખતે મુસાફરીએ નીકળે એક નાના ગામડામાં આવી સુધા લાગવાથી ચોખા અને દાળ માંગી લાવીને એક વૃદ્ધા ડેસીને કહ્યું કે, મને આની ખીચડી બનાવી આપશે. કૃપાળુ વૃદ્ધાએ “હા” કહીને દેખા દાળને પાણીમાં પલાળવા માટે નાંખ્યા. એટલામાં ખાટલામાં સૂતેલા દીકરાને દેખીને વૃદ્ધાને પુછવા લાગ્યો કે આ દીકરો તમારે છે? વૃદ્ધાએ કહ્યું. મારો નથી પણ મારા દીકરાને દીકરો છે મારો પુત્ર તે પરદેશ કમાવા માટે ગએલ છે અને પંદર પંદર
For Private And Personal Use Only