________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s
ઠીક છે. પણ તે પ્રતિકૂળતાને ઉત્પન્ન કરનાર તથા ભોજા મહાવિડંબનાએમાં ફસાવનાર આત્મિષ્ઠ ગુણેને સર્વથા દબાવન એવા શત્રુઓને તમેએ અદ્યાપિ એળખ્યા નથી અને જે પીછાન્યા હોય તે પગમાં વાગેલા કાંટાની માફક પ્રયતા કરે; પણ તમેએ હજી પણ ઓળખ્યા નથી એમ કહેવું પડે છે. બરાબર તે ઘાતિક શત્રુઓને ઓળખ્યા હતા તે તેઓને ખસેડવા માટે પ્રયત્નશીલ બનત. આ ઘાતીયા કરે, જ્ઞાનાવરણીય-દર્શનાવરણય-મેહનીય અને અન્તરાય કમે છે આ કર્મો, અનાદિકાલથી વળગ્યા છે. જ્ઞાનાવરણીય ક આપણને અજ્ઞાનતામાં ફસાવી રાખ્યા, દર્શનમોહનીય કરે તે ગજબ કરી નાંખેલ છે કે આત્મિક ગુણોમાં તથા તેના વિકાસના સાધનમાં શ્રદ્ધા-વિશ્વાસ કરવા દીધું નથી અને ભભ ભટક્વાના નિમિત્તે-અને સગામાં વિશ્વાસ સ્થપાવ્યું છે. તેમજ અન્તરાય કમેં આત્મકલ્યાણના માર્ગો વિવિધ વિદનેને ઉપસ્થિત કર્યા અને અનેક લબ્ધિશક્તિઓને તથા ત્રદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિમાં પ્રમાદને એકલી તેઓનાં ઉપર દબાણ કરવામાં ખામી રાખી નથી. તથા મેહ કમેં તે પિતાના ફંદામાં-પાસાલમાં જેટલું બલ હતું તે વાપર્યું છે. મિથ્યાત્વરૂપી મહા મહેતા-મુનીમને મેકી અનિત્ય ને નિત્યપણે-અજ્ઞાનતાને જ્ઞાનપણે તથા અશુદ્ધિ પવિત્રતારૂપે સમજાવી સત્ય વસ્તુઓથી વંચિત રાખ્યા છે અને વંચિત બનેલા જગતના પ્રાણુઓનું સર્વસ્વ લુંટી લેવા–બેહાલ દશા કરવા જ કામ કટકના સેનાપતિને મોકલી તેવાઓને શા ગતિમાં પરિભ્રમણ કરાવેલ છે. આવા ઘાતીયા કર્મોને
For Private And Personal Use Only