________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમતા-માયાના સાધનામાં જે રાગ રહેલે છે. તેને ખસેડવા પ્રયત્નશીલ . અનેા. પછી આધિ-વ્યાધિ ઉપાધિઆને ઉત્પન્ન કરનાર અહંકાર-માયા-મમતાને આવવાનું સ્થાન મળશે નહીં.
૫૧. આત્મિક-માનસિક અને કાયિશક્તિ અને શુદ્ધિ માટે પ્રથમ ઉપાય જો કોઈ સાચા હૈાય તો બ્રહ્મસૂર્યનુ પાલન છે, જો કે, રસાયણ વગેરે લેવાથી કાયિકસક્તિ વધે છે અગર આવી મળે છે પણ આત્મિક અને માનસિકશક્તિમાં મલિનતા આવીને ભળે છે. તેથી વિષયના વિચારા અને વિકારામાં વેગ આવતાં આત્મિકશક્તિને દબાવી દે છે. માટે શક્તિ લાવવા માટે દુન્યવી દવા કરીને પણ બ્રહ્મચર્ય, દ્રવ્ય અને ભાવે પાલવું તે હિતકર અને શ્રેયસ્કર પણ છે. વ્ય અને ભાવથી બ્રહ્મચર્યનું પાલન કરનારમાં વિવિધ લબ્ધિમોના પ્રાદુર્ભાવ થતા ડાવાથી તે મહાભાગ વિષયકષાયના વેગેને નથા વિચારાને હઠવાવા સમથ અને છે. કેઇ પ્રકારના ભય રહેતા નથી, જે સાત પ્રકારના ભય, શાસ્રકારે કહ્યો છે તે કેને સતાવી પીડાજનક નિવડે કે જેણે દ્રવ્ય અને ભાવથી બ્રહ્મચર્યનું પાલન કર્યું નથી તેને જ; માટે આલેક-પરલાક-આદાનઅંકસ્માત્ વિગેરે સાત ભયને નિવારવા હાય તે! સાચું બ્રહ્મસૂર્ય પાળવા પ્રયત્નશીલ બનવાની આવશ્યકતા છે. કાઇ વખતે પ્રજ્ઞાચના ભંગમાં ફસાઇ પડેલા હૈ, તેપણુ કપટકલાને કેળવી બ્રહ્માચયનું રક્ષણ કરો. શ્રી સુદર્શન શેઠ, કપિલાના ક્દામાં
.
;}
ફસાઈ પડ્યા પણ તરત ચેતી ગયા, અને કહ્યુ કે નામદ છું; આ પ્રમાણે સાંભળી કપિલાએ તેમને ખસવા દીધા, આ યુક્તિ
For Private And Personal Use Only