________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાન મળ્યું તેથી અન્યનેને કહેવા લાગ્યા કે, મને ચિન્તાએ અને વ્યાધિઓ વળગી છે. તે આપણે શું માનવું? ચિન્તા વ્યાધિઓ, તે શેઠને વળગી છે કે શેઠ, ખુશી થઈને તેઓને પકડી રહ્યા છે? વૈષયિક સુખના સાધનમાં વિડંબનાઓ વિપત્તિએ-અને ચિન્તાઓ ભારેભાર ભરેલી છે; આ પ્રમાણે સમ્યગજ્ઞાન હોત તે અન્યજનેને કહેત નહી કે અમોને તે વળગેલ છે. સમ્યજ્ઞાન વિના અજ્ઞાનતાના વેગે આવું વિપરીત બેલીને મનુષ્ય, અધિક શોક સંતાપાદિક વડે દુઃખી થાય છે. આ પ્રમાણે માયા મમતા પણ તમને વળગી નથી પણ તમે તેને વળગ્યા છે.
અત્યંત રાગને લઈને તમે જ માયા, મમતાને વળગી રહ્યા છે, તેથી કારમાં કર્મોને દૂર કરવાના સાધને તરફ શ્રદ્ધા-પ્રેમ થતું નથી. મુનિવર્યો, આગ્રહ પૂર્વક કર્મોને હટાવવાને સન્માર્ગ દર્શાવે, ત્યારે શરમથી સ્વીકાર કરે; પણ પાછા જગતના ઝેરી વાયરાની અસર થતાં, વિષય સુખના સાધનમાં પ્રેમ ધારણ કરે છે તેથી માયા મમતાએ તમને જ પકડી રાખ્યા છે. તેવી માયા મમતામાં પ્રેમ ધારણ કરવાથી, કેટલી આધિ-વ્યાધિ અને વિડંબના ખસી એક ભીખારણ ગામમાંથી રોટલાના ટુકડાઓ માંગી લાવીને કેઈ સ્થળે ખાતી હતી. તે માર્ગે થઈને ગમન કરતાં રાજાને દયા આવી. તેને સમજાવી અંતઃપુરમાં જુદા મહેલમાં રાખી અને ખુબસુરત હેવાથી રાણી બનાવી. તેને ખાનપાન સાથે શંગારવામાં ખામી રાખતે નહીં છતાં તે ભીખારણ ઉદ્વિગ્ન રહેવા લાગી. આનંદપૂર્વક દિવસે ગુજારતી નથી. રાજા વારે વારે બેલાવે તે પણ મૌન રહે, આથી રાજાને ચિન્તા થઈ અને
For Private And Personal Use Only