SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાન મળ્યું તેથી અન્યનેને કહેવા લાગ્યા કે, મને ચિન્તાએ અને વ્યાધિઓ વળગી છે. તે આપણે શું માનવું? ચિન્તા વ્યાધિઓ, તે શેઠને વળગી છે કે શેઠ, ખુશી થઈને તેઓને પકડી રહ્યા છે? વૈષયિક સુખના સાધનમાં વિડંબનાઓ વિપત્તિએ-અને ચિન્તાઓ ભારેભાર ભરેલી છે; આ પ્રમાણે સમ્યગજ્ઞાન હોત તે અન્યજનેને કહેત નહી કે અમોને તે વળગેલ છે. સમ્યજ્ઞાન વિના અજ્ઞાનતાના વેગે આવું વિપરીત બેલીને મનુષ્ય, અધિક શોક સંતાપાદિક વડે દુઃખી થાય છે. આ પ્રમાણે માયા મમતા પણ તમને વળગી નથી પણ તમે તેને વળગ્યા છે. અત્યંત રાગને લઈને તમે જ માયા, મમતાને વળગી રહ્યા છે, તેથી કારમાં કર્મોને દૂર કરવાના સાધને તરફ શ્રદ્ધા-પ્રેમ થતું નથી. મુનિવર્યો, આગ્રહ પૂર્વક કર્મોને હટાવવાને સન્માર્ગ દર્શાવે, ત્યારે શરમથી સ્વીકાર કરે; પણ પાછા જગતના ઝેરી વાયરાની અસર થતાં, વિષય સુખના સાધનમાં પ્રેમ ધારણ કરે છે તેથી માયા મમતાએ તમને જ પકડી રાખ્યા છે. તેવી માયા મમતામાં પ્રેમ ધારણ કરવાથી, કેટલી આધિ-વ્યાધિ અને વિડંબના ખસી એક ભીખારણ ગામમાંથી રોટલાના ટુકડાઓ માંગી લાવીને કેઈ સ્થળે ખાતી હતી. તે માર્ગે થઈને ગમન કરતાં રાજાને દયા આવી. તેને સમજાવી અંતઃપુરમાં જુદા મહેલમાં રાખી અને ખુબસુરત હેવાથી રાણી બનાવી. તેને ખાનપાન સાથે શંગારવામાં ખામી રાખતે નહીં છતાં તે ભીખારણ ઉદ્વિગ્ન રહેવા લાગી. આનંદપૂર્વક દિવસે ગુજારતી નથી. રાજા વારે વારે બેલાવે તે પણ મૌન રહે, આથી રાજાને ચિન્તા થઈ અને For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy