________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાર જે હેત તે આટલું બલ હેત નહી. આ બાબતની ખાત્રી કરાવવાનું રાજાને કહ્યું. બીજે દિવસે પ્રધાને તેના માતાપિતા પાસે જઈને કહ્યું કે તમારે પુત્ર બ્રહ્મચારી રહેશે તે વંશવેલે ક્યાંથી ચાલશે? અને વૃદ્ધાવસ્થામાં તમને શાંતિ કેણ આપશે? માટે તેને કેમ પરણાવતા નથી? તેના માતપિતાએ કહ્યું કે, અમારી અભિલાષા તે છે પણ તેને લાયક કેઈ કન્યા મળતી નથી. પ્રધાને કહ્યું તેને લાયક કન્યા શેધી આપીએ. પછી તે કાંઈ બાધ નથી? “હા” કહેવાથી પ્રધાને એક કજીઆળી કન્યાને શોધી આપી. માતપિતાએ આગ્રહપૂર્વક તેને પરણાવ્યો. વહુ કહેવા લાગી આપણે જુદા રહીએ; તમારા પિતા અને માતા દરેક બાબતમાં કચ કચ-આડખીલી કરે છે. માટે ભેગું ગઠતું નથી. આમ દરરોજ કહેતી હોવાથી આ ભાઈને ચિન્તા ઉભી થઈ. માતપિતાથી જુદું રહેવું ગમતું નથી પણ આ કજીઆળી સ્ત્રીને કદાગ્રહ હેવાથી અનિચ્છાએ સ્ત્રી સાથે જુદે. રહ્યો, જુદા રહ્યા પછી ઘરમાં વસ્તુઓ લાવવાની ચિન્તા પેઠી. વળી સારી-નરસી આવે ત્યારે ઘરમાંથી ઠપકો સાંભળવા પડે. આવી આવી અનેક બાબતેની ચિતાઓથી આ ભાઈ, શક્તિ, હીન થયા. ચિન્તાતુર રહેવા લાગ્યા. એકદા હાથીને હઠાવવાની ઈરછા થઈ, અને હાથીની પાસે આવીને બાટક. હાથીએ સૂઠ વડે પકડીને દૂર ફેંકયે. ઘણી પીડા થએલ હોવાથી બૂમે પાડવા લાગ્યું. તે અરસામાં તે માગે ગમન કરતાં રાજાએ તેને દેખે અને બૂમો પાડવાનું કારણ પુછયું. પણ બેલી શકશે નહીં. પ્રધાને કહ્યું. રાજન્ આ બ્રહ્મચારીએ લગ્ન કર્યું અને પાછો જુદે રહ્યો છે. તેથી ચિન્તાઓએ તથા વિષયના
For Private And Personal Use Only