________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડશે નહીં. અને ચિન્તાદિક પણ બહુ સતાવશે નહી. માટે જલ્દી ઉપાય કરે.
૪૯ ચિત્તાને ચિતા સમાન કહી છે, તે બરાબર છે. તેથી ઘડી ભર સ્થિરતા રહેતી નથી. તથા ધાર્મિક ક્રિયામાં પણ ચંચળતાના ગે સ્થિર રહી શકાતું નથી, અને શરીર શક્તિ હીન થતું હોવાથી સારા વિચાર પણ આવતા નથી. માટે પ્રથમ ચિન્તાઓને દૂર કરવા અનિત્ય ભાવના ભાવવાની ખાસ જરૂર છે. જ્યારે અનિત્ય ભાવના ભવાતી નથી ત્યારે ચિન્તા-શેક–પરિતાપાદિકને આવવાને અવકાશ મળે છે. એક બ્રહ્મચારી મહલની માફક-એક બ્રહ્મચારી યુવકને માતપિતા તરફથી પણ ચિન્તા નહતી અને માતપિતા પણ એકજ પુત્ર હવાથી કઈ પ્રકારે ચિન્તાના નિમિત્તે તેની આગળ ઉપસ્થિત કરતા નહીં. તેથી તે પુત્ર, યુવાવસ્થામાં મલ્લ જે બચે. તેને હાથીને હઠાવવાની એક દિવસ ઈરછા થઈ, ગમન કરતા હાથીના દતેને તથા શુંઢને પકડી તેને પાછો હઠાવતું હતું. હાથી ખીજાઈને સ્વબલને વાપરતે પણ આ નિશ્ચિતની આગળ ચાલતું નહી. આ પ્રમાણે દરરોજ હાથીને હઠાવતે એકદા રાજા અને તેને પ્રધાન સહેલગાહે નિકળતાં હાથીને હઠાવતાં આ બ્રહ્મચારીને નિશ્ચિત દેખે, રાજાને અબે થયે પ્રધાનને પુછ્યું કે હાથીને પણ હઠાવનાર આ મહેલ સરખા માણસને આટલું બધુ બલ કયાંથી? અમે તે દરરેજ માલ મલીદાનું ભોજન ખાઈએ છીએ, છતાં આવું બલ નથી; પ્રધાને કહ્યું કે, હે રાજન્ આ માણસ બ્રહ્મચારી છે અને ચિન્તા વિનાને છે તેથી હાથીને હઠાવવાની તેનામાં શક્તિ છે. ચિન્તા અને પત્ની પરિ
For Private And Personal Use Only