________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનાદિ પરવસ્તુઓમાં સુખની ચાહના કરનાર અને તે માટે સદાય પ્રયત્નશીલ બનનારની ચિન્તા-વલેપાત વિગેરે ક્યાંથી ખસે, અને ઈષ્ટ સુખ પણ કયાંથી આવી હાજર થાય?
ધન વિગેરે જડ પદાથે, તમેને કહેતા નથી, કે તમે અમારા માટે ચિન્તા, પરિતા પાદિ કરીને દુઃખી થાઓ, અને ધાર્મિક ક્રિયા કે પરોપકારના કાર્યો ન કરે. પણ તમે ઉતાવળા બની તે ધનાદિક માટે શેક, વિલેપાત કરવામાં ખામી રાખતા નથી તેમજ કપટ-પ્રપંચ-વિશ્વાસઘાત કરીને, અન્ય જનનું પડાવી લઈને ખુશી થાઓ છે, તેથી જ વિષયના વિકાર અને વિચારે તથા કોધાદિકના એવા “ઘા” લગાવે છે, કે તે વાગેલા “ઘા” ભભવ રૂઝાતા નથી, તેથીજ અત્યંત યાતના સહન કરવી પડે છે. જ્યાં સુધી વાગેલા “ઘા રૂઝાય નહી ત્યાં સુધી સુખશાંતિ પણ ક્યાંથી પ્રાપ્ત થાય? તમને જર-જમીન અને જેરૂ માટે પુણ્યદયના અભાવે અન્ય વ્યક્તિઓ તરફ છરી-તરવાર દિકના “ઘા” કદાચિત્ વ્યાધિજન્ય કે વેદનાજનક નિવડ્યા હશે, તેની દવા કરાવવાથી તે રૂઝાયા હશે, અને આરામ થયે હશે અને થાય છે. પણ વિષયાસક્તિના તથા કષાયના વિકારેના “ઘા રૂઝાવાની દવા-ઔષધ કર્યું? દવા વિગેરેથી દરદને આરામ થાય છે, તે તમે સારી રીતે જાણે છે. તેથી પ્રતિકુલતાથી અન્ય તરફથી વાગેલા “ઘા”ને અગર મારને ઇલાજ કરવા ઘડીભર વિલંબ કરતા નથી. દવા કરીને આરામને મેળવે છે. તે પ્રમાણે વિષય કષાયના “ઘાને રૂઝાવવા પ્રયત્નશીલ બને, આ “ઘા” રૂઝાયા પછી દુન્યવી “ઘા”ની વેદના સહન કરવી
For Private And Personal Use Only