________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विद्या ददाति विनयं विनयाद्याति पात्रताम् । पात्रताद्धनमाप्नोति, घनाद्धर्मं ततः सुखम् ॥ ૪૭ વિદ્યા વિનયને આપે છે. અને વિનયથી પાત્રતાચોગ્યતા અરે લાયકાત આવીને નિવાસ કરે છે, પાત્રતાથી ધન પણ આવી મળે છે અને સાચુ ધન પ્રાપ્ત થયા પછીજ આત્મધર્મની પ્રાપ્તિ થાય છે. આત્મધર્મ અને તેના સંસ્કારા, સાચા સુખને આપે છે તથા કષ્ટોને કાપી સ્થિરતામાં સ્થાપન કરે છે, માટે સદ્વિદ્યાના લાભ લેવા આળસ-પ્રમાદના ત્યાગ કરો. વિદ્યા એવી ઉપાર્જન કરવી કે જેનાથી વિષય કષાયના વિચારે દૂર ભાગે અને આત્મિક ગુણુાને વિકાસ સધાય-તેમજ રાગ દ્વેષ અને મિથ્યાત્વના સૌંસ્કારા જે અનાદિકાલના છે તે ખસવા માંડે; આવી વિદ્યા, વિનયને આપે છે. વિનયના ચાગે ધનાઢ્ય-રૂપવાન ને-ખલવાનાને તથા દુન્યવી કેળવણી લઇને જે પતિ પ્રસિદ્ધ થયા છે તેને ગનુમાન કે અભિમાન વિગેરેને આવવાના અવકાશ દુઃશક્ય બને છે. અહંકાર વિગેરે દૂર ગયા પછી લાયકાત-કહા કે, પાત્રતા આવી હાજર થાય છે, પાત્રતા એકદમ આકાશમાંથી કે અકસ્માથી આવી પડીને મળતી નથી. તેને માટે સદ્વિદ્યા-વિનયપૂર્વક સદ્વિચાર વિગેરેની આવશ્યકતા રહેલી છે. માટે સમ્યગ્ વિદ્યા અને વિનયને આનદપૂર્વક પ્રાપ્ત કરીને યોગ્યતાને પ્રાપ્ત કરા, કે જેથી નધર ધન નહી પણ સત્ય ધન-પુણ્યાનુબંધી પુણ્ય તથા સમ્યગ્ ચારિત્ર આવીને તમારામાં સ્થાન લે. આ સત્ય ધનને પ્રાપ્ત કરતાં, આત્મધર્મ જે અનાદિકાલથી ભૂલાયા છે તે આવી મળે અને અનત સુખના સ્વામી અને . હાલમાં તમે સુખના
For Private And Personal Use Only