________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
છે. પરંતુ મન વચન અને કાયાની શક્તિઓને વિપરીત માર્ગ વાળવાથી પેાતાની શક્તિની હાનિ થાય છે. માટે મળેલા માંઘેરા મનુષ્યભવની સફલતા કરેા. કાઇ એક ભાગ્યશાટ્ટી પાસે ઘણુ ધન હતું તેથી યુવાસ્થામાં સ્વદારા સતાષના ત્યાગ કરી વ્યભિચારી બનીને સ્વશક્તિના તથા ધનાદિના નાશ કરી પાગલ જેવા બન્યા. ઘરમાં પતિવ્રતા પત્નીને,-શીખામણ આપતાં ગાળા ભાંડવાપૂર્વક માર મારે છે, જેથી ગામમાં તિરસ્કાર પાત્ર અન્ય. કાઇ પ્રકારે સહકાર નહી મળતે હાવાથી બહુ દુઃખી થયા. પણ ઘણા દુ:ખી થએલ હેાવાથી ઉપાશ્રયમાં જઈને એક આચાર્યને સુખી થવાના મા પુછ્યા. આચાર્ય મહારાજે કહ્યું કે, સુખી થવાનો માર્ગ એ છે કે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિઓને કાબુમાં રાખી સયમની આરાધના કરવી જોઈએ. તેને કાબુમાં ન રાખવાથી અને સંયમની આરાધના નહી કરવાથી દરેક પ્રકારના દુઃખ આવી હાજર થાય છે. તારી પાસે પુણ્યોદયે સારી મિલ્કત હતી અને ગામમાં આબરૂ પણ સારી રીતે ઝામી હતી પણ સંયમની આરાધના નહી કરવાથી આવી દુઃખદાયી અવસ્થા તને પ્રાપ્ત થઇ છે. ધનતન અને મનની શક્તિએ વૃથા ગુમાવીને હાલમાં અત્યંત 82 સહન કરી રહ્યો છે; માટે અદ્યાપિ તે શક્તિઆને સન્માર્ગે વાળવાના અવસર છે, સુખી થવાના આ માર્ગ સનાતનના છે; માટે વ્યભિચાર વિગેરેને નિવારી સંયમની આરાધના કર. ધનાદિકનું રક્ષણ થશે અને ગએલ આમરૂ મળવાની સાથે સન્માનપાત્ર બનીશ, તેમજ શારીરિકાદ્ધિ શક્તિઓનું રક્ષણ થશે. અને તે શક્તિમાં સંયમનુ પાલન હાવાથી
For Private And Personal Use Only