________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પા વિપત્તિ-વિડંબનાઓ વિગેરેના સંયોગે તથા નિમિત્તે પ્રાપ્ત થવાના. માટે સુખશાંતિને દરરોજ ચાહે છે અને ઈરછી રહેલા છે તે અન્ય પ્રાણીઓને પણ સુખશાંતિ આપવાના વિચારપૂર્વક કણને સહીને પણ તેઓના પ્રતિકૂલ બને નહી. પ્રતિકૂલ બવાથી અનુકૂલતા પણ આવે ક્યાંથી? માટે વચન-વાણું દ્વારા અન્ય જિનેને સન્માર્ગે વાળે, તેઓને આશ્વાસન આપી તેઓના કોને નિવારે, જિનેશ્વરની વાણુરૂપી પાણીનું પાન કરાવી તેમજ અનાદિકાલીન મિથ્યાત્વને ત્યાગ કરાવી, હેય-રેય અને ઉપાદેયની સારી રીતે સમજુતિ આપી સમ્યકત્વરૂપી અમૃતમાં સ્થિર કરે પણ તેઓને ઉન્માર્ગે–સંસારની આધિ-વ્યાધિઓના માર્ગે વાળ નહી અને સમ્યફવમાં રહેલી શ્રદ્ધા ઉડી જાય તેવું વદે નહી.
૪૫ અન્ય જનેને સન્માર્ગે વાળવાથી-સમકિતમાં સ્થિર કરવાથી કર્મોની નિર્જરા થાય છે, નિર્જરા થવાથી આત્મોન્નતિ સધાતી રહે છે. અને પરમપદની પ્રાપ્તિ થાય ત્યાં સુધી અનુકૂલતા આવી મરે છે, માટે વાણીના પ્રભાવે દરેક પ્રાણુઓની ઉન્નતિ માટે પ્રયત્ન કરે. તથા માનસિક શક્તિઓ પણ તમને પુણ્ય પ્રભાવે તેમ જ નિર્જરાના ગે સારી રીતે મળી છે, તેથી સદ્દવિચાર કરે અને વિવેકદ્વારા સર્વે પ્રાણીઓ સુખી રહે તેમ કરે, તેમની અજ્ઞાનતા-બ્રમણ ભૂલે તથા વિડંબનાઓ-વિપત્તિઓને નાશ થાય, અને સત્ય સુખ શાંતિમાં ઝીલે, આવા સુંદર વિચારોને પ્રવાહ મનમાં વહેરાવે; આ પ્રમાણે માનસિક, વાચિક અને કાયિક શક્તિઓને સદુપયોગ કરવાથી આમેન્નતિમાં અને સમાજોન્નતિમાં ઘણે લાભ થાય
For Private And Personal Use Only