________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
નવાઈ? નીતિ ચાય અને ધર્મની આરાધના કરવી તે સ્વાધીન છે; તેમાં વિશ્વાસ-શ્રદ્ધા રાખવાથી કદાચ કષ્ટ સહન કરવું પડે તેપણું પરિણામ સુંદર આવે છે. ઈષ્ટ વરતુઓને વિગ થતાં પણ પરિતાપ થતું નથી અને વિલાપે પણ થતા નથી. સમજુ જને તે તાબા વિનાની વસ્તુઓ ઉપર વિશ્વાસ રાખતા નથી. પણ વિશ્વાસ-ધારણ કરતા હોય તે નીતિ તથા સમ્યગ દર્શન-જ્ઞાન અને ચારિત્રમાં જ; તેથી તેમને ચિન્તાઓ વિડંબનાઓ અને વ્યાધિઓ બહુ સતાવતી નથી. તાબા વિનાની વરતુઓને સ્વભાવ એ છે કે, તેઓની ઈછા કરવામાં ચિન્તા, તે કેવી ઉત્તાપથી મિશ્રિત, અને પ્રાપ્ત કરતાં અનેક પ્રયત્ન અને તેમાં સંકટ તથા વિદને, તેને ભગવટે કરતાં પણ જે આસક્ત બનાય તે, પાપની સાથે પરિતાપ અને જ્યારે ખસી જાય ત્યારે બેહાલ દશા, આ સ્વભાવ હોવાથી તેવી વસ્તુઓ પર કેણ વિશ્વાસ ધારણ કરે? માટે ડાહ્યા અને સમજુ માણસે દુન્યવી વસ્તુઓને મેળવતાં ધર્મને તથા નીતિ ન્યાયને ભૂલતા નથી. સાથે રાખીને જ તેવા સાધને મેળવે છે.
૩૬ ધર્મ છે, કે જે, આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર જનમ-જર અને મરણની પરંપરામાંથી બચાવી સાચી સાહ્યબી, સત્તા અને સંપત્તિ, આરાગ્યાદિક અર્પણ કરીને રક્ષણ કરે. આ સિવાય જગતમાં વિવિધ પ્રકારના ધર્મોની પ્રવૃત્તિ છે, પણ જ્યાં સુધી જન્મ-જરા અને મૃત્યુ વિગેરેના સંકટો-વિડંબના સર્વથા ટળતી નથી, ત્યાં સુધી સત્ય ધર્મ કેવી રીતે કહી શકાય? જે ધર્મથી મહ મમતા રાગ-દ્વેષ-અદેખાઈ ઉત્પન્ન થાય અને વધતી રહે તે કદાપિ
For Private And Personal Use Only