________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહકાર આપવામાં તૈયાર રહે, પણ ખસી જાઓ નહીં. આ પ્રમાણે વર્તન રાખવાથી લાભ થશે પણ નુકશાન થશે નહીં, અને જાહેરાત વિના પણ પ્રસિદ્ધ બનશે. સત્કાર્યો કરનારને તથા સહકાર આપનારને આપ આપ મહત્તા આવીને મળે છે. શક્તિ છતાં સત્કાર્યોમાં વિલંબ કરે તે આળસુ બનવાની નિશાની છે, તેથી પ્રમાદ આવતે રહે છે. માટે તથા પ્રકારની શકિત ન હોય તે સહકાર આપવાપૂર્વક પ્રશંસા કરે, અગર મનમાં અમેદના કરીને ભાવના ભાવે કે, સારા કાર્યો કરવાની શકિત મળે. તમારી ભાવના મુજબ શકિતને પ્રાદુર્ભાવ થશે. - ૪૩ પુણ્યોદયથી વિપત્તિ વિડ બનાઓ આવતી નથી. પણુ દુખે આવતા હોય તે, પાપેદયમાં. દુનિયામાં દુખી પ્રાણીઓ અધિક પ્રમાણમાં હોય છે, સર્વથા સુખી તે વિરલ દેખાય છે. માટે જ્યારે દુઃખ, વિડંબના આવે ત્યારે તમારા કરતાં અધિક દુઃખી માણસને દેખી વલેપાત કરતા નહીં અને ભાવના ભાવો કે, કરેલા પાપકર્મોના ફ્લે દરેક પ્રાણુઓને ભેગવવા પડે છે. તદ્દભવમાં મેક્ષમાં જનાર મહાશયને પણ ભેગવવા પડે છે. તે મને દુખને વખત આવી લાગે તેમાં શું આશ્ચર્ય ? આ પ્રમાણે ભાવના ભાવવાથી અડધું દુખ તે ઓછું થવાનું અને જે બાકી રહેલ છે તેને સહન કરવાની શક્તિ જાગત્ થશે; પછી આવેલ દુઃખનું જોર ચાલશે નહીં–આપ આપ ખસી જશે. અને જેઓ વલેપા-પરિતાપ કરી રહેલા છે તેઓની પાસે જશે. માટે દુખના સમયે પોતાના કરતાં અધિક દુઃખીને દેખી આવેલ દુઃખને નિવારે અગર પાપના ઉદયના નિવારણ માટે
For Private And Personal Use Only