________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
પાપના ઉદય થતાં નિમિત્તો પામીને દુઃખ-પરિતાપાક્રિક ઉપસ્થિત થાય છે. એવા પાપના ઉદય થતાં દુઃખી થવાય છે. તે વખતે પેાતાને કાઈ તિરસ્કાર કરે ત્યારે અધિક પરિશ્તાપ થાય છે; આમ સમજી સમયજ્ઞ મનુષ્યા દુઃખીને દિલાસો આપે છે પણ કટુ વચના સભળાવતા નથી. માટે દુઃખી માણસે ડાહ્યા અને સમજુ માણસ પાસે જઇને દુઃખની બીના કહેવી, પણ જેવા તેવા પાસે દુઃખની વાત કહેવી નહીં, કારણ કે, તેવા માણુસા દુ:ખની વાત સાંભળતાં દિલાસા આપશે નહીં અને અધિક ચિન્તા-પરિતાપ અને કલેશ થાય તેવા માત્ર દર્શાવશે. અને હાંસી કરશે; માટે વાત કહેવામાં પણ માણસની લાયકાત જોવી પડે છે. દુઃખને દૂર કરવાના જે ઉપાયા બતાવતા નથી અને દિલાસા પણુ આપતા નથી તેની પાસે જવાથી શા લાભ ? મહાવીરસ્વામીની આજ્ઞાએ પ્રમાણે જે વર્તન રાખતા નથી, અને રાગ-દ્વેષમાહના વિકારામાં જે સાઈ પડેલા છે તેને દુઃખા આવીને હાજર થાય છે; તે વખતે કોઇ સજ્જન સન્માને દેખાડે તે અડધુ દુઃખ તે ઓછુ થવા સ`ભવ છે. જિનેશ્વર દેવની આજ્ઞા મુજબ વર્તન કર્યાં સિવાય દુઃખા ઓછાં થતાં નથી અને સત્ય સુખ શાંતિના માર્ગ પણ સુઝતા નથી, અને સમજાતા નથી. માટે દુઃખને ટાળવાની તથા સત્ય સુખને પ્રાપ્ત કરવાની અભિલાષા હાય તે જિનાજ્ઞા મુજબ વર્તત શખા, દુઃખ-પરિતાપાર્દિક આવશે જ નહીં અને કાષ્ઠની પાસે દિલાસો અગર તે તે વિડંબનાઓને ટાળવા માટે ઉપાયે પુછત્રાના અવસર આવશે નહીં. સર્વજ્ઞ જિનેશ્વરાની આજ્ઞા મુજબ
For Private And Personal Use Only