________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવી રીતે ઓળખી શકે? જે સાધારણ બુદ્ધિમાને છે તે તે પિતાની આજીવિકા માટે પ્રયત્ન કરતા હોય છે, તે તે આત્મજ્ઞાનીઓને ઓળખે કયાંથી? માટે કહેવું પડે છે કે આત્માનંદી મહાશને ઓળખનાર વિરલ હોય છે, તેઓને ઓળખવામાં આન્તરિક ગુણેની આવશ્યકતા રહેલી છે. બહારના ગુણે ત્યાં કારગત થતા નથી, અને આત્મવિકાસ થતું નથી. એટલે રાગદ્વેષમહના ઉછાળા શાંત થતા નથી. માટે આત્મગુણેને પ્રાપ્ત કરી, આત્મજ્ઞાનીઓને બરોબર ઓળખી આત્મિક ગુણેને મેળવવા માટે પ્રથમ પ્રયત્ન કરે. અહંકાર-અદેખાઈ ગળી જશે. અને સત્ય શાંતિ મળશે.
૪૦ આત્મજ્ઞાની, કે સમ્યજ્ઞાનીઓ પાપના વિપાકોમાં મુંઝાતા નથી. તેમજ પુણ્યના વિપાકેમાં પણ મુગ્ધ બનતા નથી. તે બે વિપાકેના ફલમાં સમન્વય ધારણ કરે છે. તેમાં વળી પુણ્યના ફલેને ભેગવટે કરતાં અધિક સાવધાન રહે છે. કારણ કે પુણ્યના ફલેના ભેગવટામાં અદ્વિગારવ-રસગારવ અને શાતાગારવને આવવાને અવકાશ મળે છે. જે કહેલી ગારવ, આવે તે આત્મનિતિ-આત્મવિકાસમાં વારે વારે વિકને ઉપસ્થિત થાય છે અને તે ગારવ, અસ્થિરતા-ભય અને ખેદ રૂપે પરિણામ પામે છે. તેના ગે વિવિધ વિડંબનાઓને વેગ વધતાં અધ:પાત થાય છે માટે તેથી અધિક સાવધાન રહે છે. દુઃખના વિપાકમાં તે રસાદિગારવ ન હોવાથી મુગ્ધ બનાતું નથી અને સમ્યગ્રજ્ઞાનના ગે તે વિપાકે સહન કરી શકાય છે. પુણ્યના વિપાકોમાં વિવેક જો ન હોય તે તે વિપાકોને ભેગવટે ભેગવતાં પાપ બંધ થાય છે. માટે, અરે પુણ્યશાલીઓ -
For Private And Personal Use Only