________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખને ભેગવતાં વિચાર અને વિવેકને સાથે જ રાખશો. જો તેમાં આસકત બન્યા તે દુખ, ચિન્તા અને પરિતાપ સિવાય અન્યફલ મળશે નહી. પુણ્યને ક્ષય થતાં વાર લાગતી નથી. ક્ષણવિનાશી પુણ્યના ફલે ક્ષણભંગુર હોય છે માટે તેમાં આસકત બનવું નહી. આસક્ત બનવું હોય તે આત્મિક ગુણેમાં આસકત બને. દુન્યવી પદાર્થોની આસકિતના ગે જ અનંત ભમાં અનંત કો સહન કર્યા છે, અને તેને ત્યાગ નહી થાય તે અનંત દુઃખ સહન કરવા પડશે. વતનિયમાદિક વડે આસક્તિ અલ્પ થાય છે. અને તેમાં જે જ્ઞાન-વિવેકનું અમૃત ભળે તે મૂલમાંથી પણ નાશ પામે છે અને પિતાને જ પરમાનંદને આનંદ પ્રાપ્ત થાય છે.
જે પુણ્યના ભેગવટામાં પાપ બંધ થાય તે પુણ્ય નહી પણ પાપ કહેવાય. અને પાપના ભેગવટામાં જ્ઞાન ચારિત્રની આરાધના થતી રહે તે પાપ કહેવાય નહી. કારણ કે, જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં આન્નતિ અને આત્મવિકાસ થતો હોવાથી પરિણામે તે આનંદ-સત્ય શાંતિ. આવી મળે છે માટે પુણ્યને રાગ અપ કરીને જ્ઞાન-ચારિત્ર્યની આરાધનામાં લગની લગાડવી આવશ્યક છે.
૪૧ સમયજ્ઞ મનુષ્ય પુણ્ય પાપના વિપાકને સારી રીતે જાણતા હેવાથી દુઃખી માણસને દેખી તેઓને તિરસ્કાર કરતા નથી, પરંતુ તેઓને દુઃખના કારણે સમજાવીને આશ્વાસન આપી દુઃખના કારણે ત્યાગ કરાવવા કે શીશ કરે છે. અનાચારના સેવનથી પાપને બંધ થાય છે. અને તે
For Private And Personal Use Only