________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે પુણ્યમાં-સાત ક્ષેત્રમાં વાવે અને પ્રાપ્ત થએલ ધના ત્યતાને હા લઈને ધનની સફલતા સાથે સાર્થકતા મેળ. આ પ્રમાણે સાંભળી તે ધનાઢ્યો કહે છે કે, તમારી પાસે જે ધન રહેલ છે, તેને સાત ક્ષેત્રમાં વાપરી પછી અમને શીખામણ આપવા આ તમોને કહેવાનો અધિકાર નથી. આવાઓને પ્રસિદ્ધિ અને પુણ્ય કયાંથી થાય?
૩૯ સભ્ય દર્શન-જ્ઞાન અને ચારિત્રમાં રમતા કરનાર, આત્માનંદીના ગુણેને જાણનાર કેઈક વિરલ આત્મજ્ઞાની હોય છે. અદેખાઈથી ભરેલા અને અહંકારઅભિમાનથી ભરેલા કયાંથી જાણી શકે? કેટલાક પંડિતે સારા અને ખોટાને વિવેક કરવામાં કુશળ હોય છે. પણ ઈષ્યને લીધે પિતાના કરતાં અધિક ગુણવાનેને દેખી, તેઓની અધિક પ્રશંસાને સાંભળી મનમાં અદેખાઈને ધારણ કરવા પૂર્વક દુ:ભાય છે. મારા કરતાં તેઓની તે ગુણવાનની પ્રશંસા લેકે કેમ કરતા હશે? શું, અમે જ્ઞાનમાં, વિદ્વતામાં ઓછા? આ પ્રમાણે અદેખાઈને ધારણ કરતા હોવાથી તે પંડિત ભલે હેય પણું આત્મજ્ઞાનને ઓળખી શકતા નથી પિતાની વિદ્વત્તામાં રહેલી ઈર્ષાની મલિનતાને ટાળી શકતા નથી અને આત્માના શુને વિકાસ કરવામાં બેનશીબ રહે છે તથા જેએ ધનાદિક વડે સમર્થ છે તેઓને તે ગર્વ અહંકારે ઘેરેલા હોવાથી, મનમાં અભિમાનને ધારણ કરી વિચારે છે કે, તે આત્મજ્ઞાનીઓ મારી પાસે દેડતા આવશે, મારે તેમની જરૂર નથી-આ મુજબ અભિમાનના ચેગે જે આત્મવિકાસમાં સદ્દગુણે જોઈએ તે મેળવી શકતા નથી, અને અહંકારગ્રસ્ત હોવાથી તેઓ સમ્યગ્રજ્ઞાનીને
For Private And Personal Use Only