________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
શ્રદ્ધા પૂર્વક વર્તન કરવામાં એવી તાકાત છે કે, દુઃખાને— ચિન્તાને અને વિડંબનાઓને આવવાના અવકાશ મળતા નથી.
૪૨ પરોપકારી કાર્યોમાં નિષ્ફલ થએલાની તથા ધાર્મિક ક્રિયામાં પાછળ પડતા માણસોની સજ્જના હાંસી કરતા નથી કે, તેમને નિરાશ કરતા નથી, પણ તેઓને ઉત્સાહ આપી અને ઉચિત સહકાર આપીને આગળ વધારે છે. અને તેઓને મધુર વચન દ્વારા કહે છે કે, તમાને અડધી ફત્તેહ-સફલતા મળી છે માટે નિરાશ થશે નહીં, અને આર ંભેલ કા પડતું મૂકશેા નહી. જે માણુસા નિરાશ બનીને ચોગ્ય કાર્યોને પડતા મૂકે છે તે માણસો આત્મવિકાસમાં આગળ વધતા નથી તેમજ તેમેને ચેાગ્ય સહકાર મળતા નથી, અને પ્રમાદને આવવાના લાગ મળતા રહે છે. આળસુ-નિાશને કાણુ સહકાર આપે ? આ પ્રમાણે કહીને ચોગ્ય સહકાર આપીને આગળ વધારે છે; પણ નિરાશ અનેલને ઠપકા આપી તું કા કરવાને લાયક નથી, આમ કહીને પડતા ને પાટુ મારતા નથી પરંતુ પેાતાની ફરજ બજાવી સ્વપરની ઉન્નતિ કરે છે. ત્યારે અદેખાઇથી ભરેલા માણસા અન્ય જનાએ કરેલા સત્કાર્યાંમાં વારેવારે ભૂલા કાઢી ઠપકો આપી તેને નિશશ અનાવી ઉત્સાહ વિનાના બનાવે છે. અને પેાતે જાતે તે સારા કાર્યાં કરવામાં અનેક પ્રકારનાં ખાનાં બતાવી ખસી જતાં વિલંબ કરતા નથી. આવા માણુસામાં માણુસાઇ પણુ કયાંથી હાય ! માટે સ્વપરતું કલ્યાણુ કરવુ હાય તા, પરાપકારાદિક કાર્યો કરનારને ઉત્સાહ આપી આગળ વધારો, થએલી ભૂલને સુધારી, અગર તેઓની પાસે સુધરાવી ઉત્સાહ આપા, અને સાથે સાથે
For Private And Personal Use Only