________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્ગુણા હાવાથી દીનતા-હીનતા તેમને ભાસતી નથી. માટે સાહ્યખી કરતાં, સાની સાચી શેાભા છે; આવી શૈાસાને પ્રાપ્ત કરવા પણ પ્રયત્ન કરવામાં ખામી રાખવી નહી; તેમાંજ સુખ શાંતિ સમાએલ છે. સાહ્યખી હશે, પણુ જો સદ્ગુણ્ણા હશે નહી તેા, તમે જે શાણા સદાય માટે ઇચ્છી રહેલ છે, તે મળવી દુઃશક્ય છે; કારણ કે જે સાહ્યખી મળે છે તેની પાછળ ચિન્તા, શાક, પરિતાપ તેમજ વિયેાગ વિગેરે ઢાડતા આવે છે, તેની તમાને ખબર નહી હાવાથી સાહ્યબી વૈભવ મળે છે ત્યારે તેમાંજ મુગ્ધ બની ખુશી થાઓ છે અને પાછળ આવતા સંતાપને જોતા નથી, અને સદ્ગુણૢાને મેળવવા પ્રયત્ન કરતા નથી; તે પછી કાયમની શાભા ક્યાંથી રહે ? સાહ્યબીવાળાને પશુ તેનાથી અધિક વૈભવવાનને દેખી હીનતા-દીનતા ભાસે છે; તેથી અધિક વૈભવને પ્રાપ્ત કરવા પાપેા કરીને પણ પ્રાપ્ત કરવા પ્રયાસ કરતા રહે છે; પણ સદ્ગુણીઓને નિરખી તેવા સદ્ગુણ્ણાને મેળવવા માટે પ્રયત્ન કરતા નથી તે ખેદની વાત છે! જ્યારે આધિ વ્યાધિઓ ઉપસ્થિત થાય છે ત્યારે શેક પરિતાપાર્દિક વડે હૃદય બળતુ રહે છે, કહ્યું છે કે—
अर्थाः पादरजोपमा गिरि नदी वेगोपमं यौवनम् । आयुष्यं जल लोल बिंदु चपलं, फेनोपमं जीवित || धर्म यो न करोति निंदितमतिः स्वर्मार्गलोद्घाटकंपश्चात्तापयुतो जरापरिगतः शोकाग्निना दक्षते ॥
રજને જેમ ઉડતાં વાર લાગતી નથી, તે પ્રમાણે પ્રયાસ કરીને પ્રાપ્ત કરેલા પદાથેનિ હડતાં-ખસી જવાં વિલંબ થતા નથી;
For Private And Personal Use Only