________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી સ્ત્રીઓની સંખ્યા પશ્ચિમના દેશોમાં (યૂરોપ વગેરે) વધારે છે.
તેના શરીરમાંથી મઘ (શરાબ) જેવી ગંધ આવે છે.
(૮) શંખની આવી સ્ત્રીના શરીર પર વાળ ઘણા હેય છે. શરીર લાંબું અથવા સ્કૂલ હેય છે. લાલ રંગનાં ફૂલ તથા રક્તવર્ણનાં વસે પ્રત્યે અધિક રુચિ રાખે છે. પતિવ્રત નથી હોતી. પરપુરુષની શેખીન હોય છે. નિ ગંધયુક્ત અને જલાવિત રહે છે. હાવભાવ દર્શાવવામાં કુશળ હોય છે. સંભેગમાં ઘણી ચતુર હોય છે.
મહર્ષિ વાત્સાયનના મત મુજબ મેનિના ઊંડાણ અને શારીરિક રચનાને આધારે ત્રણ ભેદ મુખ્ય છે.
(૧) મૃગી (૨) વડવા (૩) હસ્તિની.
(૧) મૃગી: મસ્તક સમાન આકારનું, વાળ વાંકડિયા, નાક નાનું, નેત્રે આકર્ષક હોય છે. હેઠ, હાથ-પગ સીધા, કમળ અને લાલાશ પડતા હોય છે. કાન, ગાલ, રિવા, જંબા અત્યંત સપ્રમાણ હોય છે. સ્તન કઠેર અને ઉનત, પેટ પાતળું, નિતંબ પહેળા, શરીર પાતળું અને સીધું, વચન મધુર-મનહર હેય છે. ભેજન ડું કરે છે. રજમાં પુષ્પ જેવી મહેક આવે છે. નિ છ અંગુલ ઊંડી હોય છે.
(૨) વડવાઃ ઊંચા-નીચા મસ્તકવાળી, કેશ સીધા અને સહેજ જાડા, નેત્રે કમળ જેવાં, સ્તન કઠેર, સ્કૂલ,
For Private and Personal Use Only