________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯ તથા રૂગણની સ્થિતિ મુજબ ચિકિત્સકે સલાહ આપવી
અને ઔષધનું આયોજન કરવું. (૧૧) લીંગમાં કોઈ દેષ (વક્રતા, ઢીલા , સુરતી વિ)
હેય તે તીલાને પ્રગ કર. (૧૨) પ્રમેહ, સ્વપ્નદેષ વગેરે દઈ હોય તે પ્રથમ તેની
ચિકિત્સા કરવી. (૧૩) વૃદ્ધની કમજોરી હેય તે પગના તળીયે માલીશ
કરાવવી.
ઔષધોપચાર: (૧) સંખીયા ૨ માશા, રૌણ વરખ ૬ માશા. બન્નેને
કેવડાના અર્થમાં ખૂબ ઘૂંટવું. પછી કેશર ૩ મા, અંબર ૨ રતી, વંશલેચન ૬ મા, એલચી ૬ મા, કુચલા ૩ મા. બારીક ચૂર્ણ કરી બધા ઔષધે મેળવી ખૂબ સારી રીતે ખરલ કરી મધથી ચણા જેવી ગેળી કરવી. ૧-૧ ગોળી સવાર-સાંજ દૂધથી.
(૨) લેહસૂર્ણ ૧ તે., પારદ ૪ રતી મેળવી કુંવાર
ખૂબ ઘૂંટવું. પછી શરાવસંપુટમાં રાખી ૨૦ શેર છાણાની આંચ આપવી. આવી આંચ ચાર વાર આપવી. પછી ભમ કાઢી લઈ એક બોટલમાં ભરી ભીનાશવાળી જમીનમાં ૭ દિવસ દાટી રાખવી. ૮મે દિવસે કાઢીને ઉપગમાં લેવી. રોજ સવારે ૧ રતી
For Private and Personal Use Only