Book Title: Ananga Ranga Ratishastra
Author(s): Hemendra Shah
Publisher: Mahendra D Dattani

View full book text
Previous | Next

Page 165
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૭ મા. બારીક કરી અક્કલકરાના કવાથમાં ઘૂંટી બોર જેવી ગોળી કરવી. સવારે ૧ ગોળી દૂધ સાથે આપવી. બપોરે જમ્યા બાદ અશ્વગંધારીષ્ટ તથા ચંદનાસવ ૧-૧ તે. જળ ૨ તે. મેળવીને આપવું. સાંજે ચંદ્રપ્રભાવટી ૨ ગોળી જળથી લેવી. (૨૩) ઈન્દીમાં બળતરા ઉપર - એ કેસીન ૨-૨ ગેળા રેજ ૩ વાર આપવી. (૨૪) ઈન્દીમાં દઈ પીડા ઉપર – સીસ્ટન રોજ જમ્યા બાદ ૨-૨ ગોળી ગળવી. (૨૫) લીંગ ઉપર પીળી ફેલ્લીઓ – વેનેટ મલમ વાપરે. X (૨૬) પેશાબ કર્યા બાદ બળતરા-લેડરમાયસીન ૧૫૦ પાવરની કેસુલ ૧ સવારે ૧ સાંજે ૧ બપોરે અને ૧ રાત્રે લેવી. દિવસ સુધી. સ્ત્રી અને પુરુષના કોઈપણ જટીલ રોગમાં મફતસચોટ સલાહ તથા કેઈપણ ઔષધની જરૂર હોય તે વ્યાજબી ચાર્જથી આપીશું. લખે મળે ? આયુર્વેદિક રિસર્ચ સેન્ટર ૧૭/૧, બીનાપાર્ક, ઘાટડીયા, નારણપુરા, અમદાવાદ ૩૮૦૦૬૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177