________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
મા. બારીક કરી અક્કલકરાના કવાથમાં ઘૂંટી બોર જેવી ગોળી કરવી. સવારે ૧ ગોળી દૂધ સાથે આપવી. બપોરે જમ્યા બાદ અશ્વગંધારીષ્ટ તથા ચંદનાસવ ૧-૧ તે. જળ ૨ તે. મેળવીને આપવું.
સાંજે ચંદ્રપ્રભાવટી ૨ ગોળી જળથી લેવી. (૨૩) ઈન્દીમાં બળતરા ઉપર - એ કેસીન ૨-૨ ગેળા રેજ
૩ વાર આપવી.
(૨૪) ઈન્દીમાં દઈ પીડા ઉપર – સીસ્ટન રોજ જમ્યા
બાદ ૨-૨ ગોળી ગળવી. (૨૫) લીંગ ઉપર પીળી ફેલ્લીઓ – વેનેટ મલમ
વાપરે.
X
(૨૬) પેશાબ કર્યા બાદ બળતરા-લેડરમાયસીન ૧૫૦ પાવરની
કેસુલ ૧ સવારે ૧ સાંજે ૧ બપોરે અને ૧ રાત્રે લેવી. દિવસ સુધી.
સ્ત્રી અને પુરુષના કોઈપણ જટીલ રોગમાં મફતસચોટ સલાહ તથા કેઈપણ ઔષધની જરૂર હોય તે વ્યાજબી ચાર્જથી આપીશું. લખે મળે ?
આયુર્વેદિક રિસર્ચ સેન્ટર ૧૭/૧, બીનાપાર્ક, ઘાટડીયા, નારણપુરા,
અમદાવાદ ૩૮૦૦૬૧
For Private and Personal Use Only