________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ (૧૬) સાંદ્રમેહ (મૂત્ર રાત આખી એકપાત્રમાં રાખવું. રગડે
નીચે બેસશે) હરીશંકરરસ અથવા બુ. બગેશ્વર રસ આપે.
(૧૭) શુકલમેહ (મૂત્ર તરંગનું, લેટ જેવી કણીઓ
પડવી.) ઉપર મુજબ નં. ૧૬ના ઔષધ આપવા.
(૧૮) ઉદકમેહ-ળે ઠંડે પિશાબ, વારંવાર મૂત્રત્યાગ
કરે પડે) ઈન્દવટી આપવી. અથવા શુક્રમાતૃકાવટી આપવી.
(૧૯) એમેહ – (પાતળે અજાદૂધ પિશાબ)
સુવસંતમાલતી ૧ રતી, મોતીભસ્મ ૧ રતી. ૨ માત્રા કરવી. ૧-૧ માત્રા સવાર-સાંજ.
(૨૦) સિકનામેહ – હિંગુલભસ્મ, કેશર, અફીણ ૧-૧ તે.,
વસંતકુસુમાકર છે તે. ઘૂંટીને ૧-૧ રતીની ગોળી કરવી. ૧-૧ ગો. સવાર-સાંજ.
(ર૧) બંગભસમ, ૧ રતી, હળદર ૪ રતી, અભ્રકભસ્મ ૧
હતી. મધ સાથે આપવું. પ્રમેહનું દરદ મટે છે.
(૨૨) ત્રિફળા તે. ૫, સૂર્યતાપી શિલાજીત ૬ મા.બંગભસ્મ
૬ મા, કેશર ૬ માશા. જાવંત્રી ૧ તે, કરતુરી ૧
For Private and Personal Use Only