________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫ (૧૨) પ્રમેહારવટી – કરતુરી નેપાળી ૬ માશા, જાવંત્રી
૧ લે. જાયફળ ર તે. અકકરકરે ર તે, કપુર ૬ મા, સુવર્ણવરખ ૧૦ નંગ, અનવીધ મેતી ૧ તે કેશર ર તે, એલચી ૨ તે, કેકેલ ૨ તે, સ્ટ્રીકન્યા ૪ ચાવલ, રૂપાવરખ નંગ ૨૦. મોતી ગુલાબ જળે ઘૂંટવા. પછી શેષ ઔષધેનું વાગાળ ચૂર્ણ મેળવી ફરીથી ગુલાબજળે ઘંટવું. તેમાં મધ તે. ૨ ઉમેરી ઘૂંટીને વટાણા જેવી ગાળી
કરવી. ૧-૧ ગેળી સવાર-સાંજ દૂધ સાથે. (૧૩) રક્તમે– (લેહી મિશ્રિત પિશાબ) રક્તમેહાંતકવટી
અથવા શૈક્ષુરાઘવલેહ આપે. અથવા ચંદ્રકલારસ ૧ રતી, મેતીપિષ્ટિ રતી, સપ્તધાતુભસ્મ ૧ રતી, સ્પેશ્યલ બંગભસ્મ ૧ રતી. કેળના રસને પુટ દઈ ૩ કેસુલ ભરવી. ૧ સવારે ૧ રાત્રે લેવી. સાંજે અફીણ ૧ રતી, બંગભસ્મ ૧ રતી મેળવીને ખાવું. દૂધ સાથે.
(૧૪) વસાહ- (ચરબી જે પદાર્થ મૂત્રમાં જ) કામધેનુ
રસ આય.
(૧૫) લાલામેહ – (લાલ તાંતણ જે પદાર્થ) ચંદ્રપ્રભાગોળી આપવા. ઉપર વરીયાળી તે. ", સાકર તે.
વાટીને પાવું.
For Private and Personal Use Only