Book Title: Ananga Ranga Ratishastra
Author(s): Hemendra Shah
Publisher: Mahendra D Dattani

View full book text
Previous | Next

Page 169
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬૧ સંતાનની ખામતમાં મુખ્ય આષાર ભલે પછી પુરુષ પ્રથમ સ્ખલિત થતા Acharya Shri Kailassagarsuri Gyanmandir બળાત્કારના કેસ જુએ. આમાં સમાગમ માટે સ્ત્રી તૈયાર કે રાજી નથી હાતી, તે ઉત્તેજિત પણ નથી. (કામભાગ માટે) અને પુરુષની સાથે જ સ્ખલિત થતી નથી. છતાં આવા ઘણા કિસ્સામાં સ્ત્રીને ગભ રહી જાય છે. શુક્રક્રીટ ઉપર જ છે. હાય. કોઈ વ્યક્તિ હસ્તમૈથુનની આદતવાળી હાય છતાં જ્યાં સુધી વીયમાં શુક્રાણુ ખરાખર હાય છે. ત્યાં સુધી તેની સત્તાનપાદક ક્ષમતાને કોઇ વાંધા નથી. ૧૧ X પ્ર. ૪. શરીરની જાતીય ઊર્જાના મહત્ત્વના સ્થાન કયા છે ? ઉત્તર : એ મહત્ત્વના સસ્થાન છે. (૧) ઈન્ડીફ્રાઈન, (૨) નવસસીસ્ટમ. ાવે સસ્થાનાની (Endocrine System અને Nervous System) સ્વસ્થ સંતુલિત કાયશક્તિ ઉપર મનુષ્યમાં જાતીય ઊજા-Sexual Energy ઉત્પન્ન થાય છે. ઈન્ડીકાઈન સ્થાનમાં વિભિન્ન અગામાં રહેલી અત:સ્રાવી 'થિએ સમ્મિલિત છે. આ શ્ર'થિમાં કોઈ નલીકા હોતી નથી, તેમાં ઉત્પન્ન થતા શસાયનિક રસ' સીધા જ રક્તમાં મળે છે. X For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177