________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલીશ કરવું. માથે માલીશ કરવાથી મગજ ઠંડું અને પ્રકુલિત રહે છે. છાતી અને પાંસળીઓ પર માલીશ. કરવાથી ફેફસાં મજબૂત બને છે. પગને તળીયે.
માલીશ કરવાથી નેત્રતિ વધે છે. (૪) ભજન સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ વચ્ચે લેવું. ધીરે
ધીરે ખૂબ ચાવીને ખાવું. ભોજન સાથે પાણી ઓછું પીવું. બહુ પાણી પીવાથી મંદાગ્નિ થાય છે. ભોજન
નની વચ્ચે પ્રમાણસર પાણી પીવું. (૫) ભજન બાદ મૂત્રત્યાગ કરવાથી સાંધાનો દુઃખાવે
તથા ક્ષીણતા, આળસ, વૃદ્ધત્વ આવતા નથી. (૬) ખૂબ ભૂખ લાગે ત્યારે જ ખાવું. અગાઉ ખાધેલું
પાચન ન થયું હોય તે ખાવું નહીં. (૭) ભજન પછી નહાવું નહીં. તેમ કરવાથી (નહાવાથી)
મંદાગ્નિ જેવા ઉદરરોગ થાય છે. (૮) પિટ હંમેશાં સાફ રાખવું. અજીર્ણ અને કબજિયાત
થવા દેવા નહી. (૯) વધુ પડતું તળેલું, તીખું, ખાવું નહીં. તેથી હરશ
જેવા રોગો થાય છે. બહારની ચીજો પણ બહુ જ
ઓછી ખાવી. (૧૦) કેટલીકવાર કામકાજ દબાણથી ઘણું લેકે ભેજનમાં
નિયમિત રહેતા નથી અને ભજનને બાલે નાસ્તાથી ચલાવી લે છે. આ રીત ખેટી છે. તદુપરાંત કુદરતી હાજતે (લઘુશંકા-ગુરૂશંકા) પણ રોકી રાખે છે. આમ કરવાથી લાંબેગાળે ઘણું રોગના જોગ બનવું
For Private and Personal Use Only