________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ-૪
અગત્યની પ્રશ્નોત્તરી
જાતીય બાબતેને લગતા અગત્યના પ્રશ્નો
અમારા અગાઉના પુસ્તક “કામપ્રદીપને વાંચનાર માનનીય વાચકોએ અવારનવાર પૂછેલા પ્રશ્નો જાતીય બાબતેમાં માર્ગદર્શનરૂપ પૂરવાર થાય તેમ હોવાથી અત્રે આપ્યા છે. પ્ર. ૧. શિશ્નની લબાઈને રતિક્રિડાની “પ્તિ સાથે
સંબંધ ખરો?
ઉત્તર : ઘણા લેકે અજ્ઞાનતાવશ એવું માને છે કે સંગની તૃપ્તિ (સ્ત્રી માટે) અર્થે લગની લંબાઈ આવશ્યક છે. પરંતુ આ માન્યતા એક ભ્રમ સિવાય કશું જ નથી. રતિક્રિડામાં સ્ત્રીને તૃપ્ત કરવા માટે ગુપ્તાંગની લંબાઈ કે સ્થૂલતા જરૂરી નથી.
નિની અંદરની દીવાલ એલાસ્ટીક રબ્બર જેવી હેય છે. આવી રચનાને કારણે તે આપસમાં મળેલી રહે છે. સમાગમ વખતે જ્યારે અંદર લીંગ દ્વારા ઘર્ષ થાય છે ત્યારે લીંગને જકડતી હોય તે અનુભવ થાય છે. પાતળા -નાજુક ગુપ્તાંગને પણ જકડી રાખે છે.
For Private and Personal Use Only