Book Title: Ananga Ranga Ratishastra
Author(s): Hemendra Shah
Publisher: Mahendra D Dattani

View full book text
Previous | Next

Page 157
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir x ૧૪૯ (૯) પ્રવાતચંદ્રપુટી તે. ર, રૌખવરખ તે. ૧, એલચી તે. ૧, કબાબચીની તે. ૧, શુ અવક્ષાર ૬ મા, કર્ભશેર ૩ મા. નાના ગોખરૂ ર તે. બારીક ઘૂંટી લેવું. માત્રા ૨ આનીભાર લસ્સી સાથે. (૧૦) દારચીકના ૧ તે. ૧૦ વર્ષ જુના ગોળમાં મેળવી ઘૂંટીને ચણા જેવી ગેળી કરવી. ૧-૧ ગોળી સવારસાંજ જળે ગળવી. પઃ ચણાની રોટલી, શેકેલા ચણા (ફતરા વગરના) ખાવા. ગરમી જણાય તે ઘી પીવું. વર્ય : મીઠું, તેલ, ખટાશ ન ખાવા. દિવસ ૭માં ત્રણ વગેરે મટે છે. પરેજી બરાબર રાખવી. X (૧૧) હીમજી હરડે તે, ૮ રસકપુર તે. ૪, બેદાર તે, ૧, મરી, જાયફળ, એલચી, લવીંગ ૧-૧ તે, ૧૦૦ લીંબુના રસે ખરલ કરી ૨-વાળની ગેળી કરવી. ૧-૧ ગોળી સવાર-સાંજ દિવસ ૭ ખાવી. ઘી પીવું. મીઠું ન ખાવું. (૧૨) શુ. પારદ છે તે લે, અકકર તે. ૧, મધ તે. ૧૧/૨ પારાના કણ અદશ્ય થતાં સુધી બધું લૂંટવું અને ર-૨ આની ભારની ગેળી કરવી. સવારે ૨ ગોળી ગળી જવી પથ્યઃ દૂધ, ભાત, રોટલી, ઘી, સાકર. (૧૩) હિંગુત્થપારદ તે. ૧, જાવંત્રી તે. ૨ વાટી કાજલી કરવી. માત્રા : ૧ વાલ પતાસામાં આપવું. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177