________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
x
૧૪૯ (૯) પ્રવાતચંદ્રપુટી તે. ર, રૌખવરખ તે. ૧, એલચી
તે. ૧, કબાબચીની તે. ૧, શુ અવક્ષાર ૬ મા, કર્ભશેર ૩ મા. નાના ગોખરૂ ર તે. બારીક ઘૂંટી
લેવું. માત્રા ૨ આનીભાર લસ્સી સાથે. (૧૦) દારચીકના ૧ તે. ૧૦ વર્ષ જુના ગોળમાં મેળવી
ઘૂંટીને ચણા જેવી ગેળી કરવી. ૧-૧ ગોળી સવારસાંજ જળે ગળવી. પઃ ચણાની રોટલી, શેકેલા ચણા (ફતરા વગરના) ખાવા. ગરમી જણાય તે ઘી પીવું. વર્ય : મીઠું, તેલ, ખટાશ ન ખાવા. દિવસ ૭માં ત્રણ વગેરે મટે છે. પરેજી બરાબર રાખવી.
X
(૧૧) હીમજી હરડે તે, ૮ રસકપુર તે. ૪, બેદાર તે,
૧, મરી, જાયફળ, એલચી, લવીંગ ૧-૧ તે, ૧૦૦ લીંબુના રસે ખરલ કરી ૨-વાળની ગેળી કરવી. ૧-૧ ગોળી સવાર-સાંજ દિવસ ૭ ખાવી. ઘી પીવું.
મીઠું ન ખાવું. (૧૨) શુ. પારદ છે તે લે, અકકર તે. ૧, મધ તે. ૧૧/૨
પારાના કણ અદશ્ય થતાં સુધી બધું લૂંટવું અને ર-૨ આની ભારની ગેળી કરવી. સવારે ૨ ગોળી ગળી જવી પથ્યઃ દૂધ, ભાત, રોટલી, ઘી, સાકર.
(૧૩) હિંગુત્થપારદ તે. ૧, જાવંત્રી તે. ૨ વાટી
કાજલી કરવી. માત્રા : ૧ વાલ પતાસામાં આપવું.
For Private and Personal Use Only