Book Title: Ananga Ranga Ratishastra
Author(s): Hemendra Shah
Publisher: Mahendra D Dattani

View full book text
Previous | Next

Page 159
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ પછી શકેરામાં ભરી મંદ એ સત્ય ઉડાડવું. (૪ કલાકમાં ઉડી જશે) પછી સ્વર્ણ સીરીમાં મેળવી ફરીને ઉપર મુજબ સવ ઉડાડવું. તે સત્વ સાથે એલચી ૧ તે , સ્વર્ણક્ષીરી ર તે, જુન્દબેતર ૬ મા, બાવચી ૧ તે.., ચેપચીની ૧ તે, ગંધક ૧ તે., રૉપ્યભસ્મ ૬ મ. સારી રીતે ઘૂંટી લેવું. સ્વર્ણક્ષીરી . શેર, લીમડાની છાલ પણ તે, ચોપચીની ૧ તે., બાવચી કાલે ૧-૧ તેના કવાથમાં ઘૂંટી ૧-૧ રતીની ગળી કરવી. ૧-૧ ગોળી સવાર-સાંજ ઉશીરા સવ સાથે. (૧૭) સવારે સત્યાનાશીનો રસ પીવે. પછી રસકપુર ૧ તે, લવીંગ ૧ તે, કાળામરી ૧ તે, ઈન્દ્રાયણનું મૂળ ૧ તે. વસ્ત્રગાળ કરી ૧-૧ માશાની ગોળી કરવી. તે સાંજે ૧ ગળી જળ સાથે ગળી જવી. મીઠું ન ખાવું. માત્ર ઘી-રોટલી જ ખાવા. (૧૮) સત્યાનાશી, ધતુરાનાં કાચાં ફળ અને મૂળ ૨-૨ તે, કાળામરી ૧ તે. ખાંડી ૨-૨ રતીની ગેળી કરવી. ૧-૧ ગોળી સવાર-સાંજ ખાવી. (૧૯) ચાંદી લગાવવાની દવા), રસવંતી, સરસડાની છાલ જળ સાથે ઘસી લેપ કરે. (૨૦) શુ. કંકુષ્ઠ, કબાબચીની, એલચી સરખાભાગે લઈ ચૂર્ણ કરવું. તે ૨ થી ૪ રતી માખણદૂધની તરી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177