Book Title: Ananga Ranga Ratishastra
Author(s): Hemendra Shah
Publisher: Mahendra D Dattani

View full book text
Previous | Next

Page 155
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ ઉપદંશ ચિકિત્સા : (૧) પારો તે. ૨, જેઠીમધ તે. ૨, જુને ગેળ તે. ૨. જેઠી મધ ખાંડી ચાળી પારા સાથે મેળવવું. પછી ગોળ સાથે મેળવી દિવસ સાત સુધી ઘૂંટીને ચણા જેવી ગોળી કરવી. સવારે ૧ ગળી ખાવી. પથ્ય પાળવું. રોજ નહાવું. (૨) શુદ્ધપારદ તે. ૧, કપુરી પાન નગ ૧૦૦ ખરલમાં પાર નાખી ૧-૧ પાન નાખતા જવું અને લૂંટતા જવું. ભસ્મ થશે. માત્રાઃ ૧-૧ રતી તે. સાકર સાથે ખાવી. ઉપર ૨ શૂટ જળ પીવું. ખેરાકમાં ઘી, સાકર, દૂધ, ઘઉંની રોટલી જ લેવા. આ દવાથી મોં ગુલાબી થાય છે. પણ નુકશાન નથી. (૩) અર્ક-મૂળ તે. ૧/૨, ગળે તે. ૪, લીમડાની અંતર છાલ છે. ૪ સુકવવું. પછી ખાંડી ચાળી રેજ સવારે છે તે. આપવું. લેહી બગાડ, ચાઠાં, ખરજવું, ગૂમડાં પણું મટે છે. (૪) એલચી ૬ મા, લવીગ ૬ મા. રસકપુર ૧૨ મા, ઘૂંટીને ચણા જેવી ગેળી કરવી. રેજ ૧ ગોળી દિવસ ૩૦ સુધી ખાવી. પથ્ય : દૂધ-ભાત. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177