Book Title: Ananga Ranga Ratishastra
Author(s): Hemendra Shah
Publisher: Mahendra D Dattani
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
re
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) લવી‘ગ, પીપર, જીરૂ, રસકપુર ૬-૬ માશા., પાનાં નગ ૩, મધ ૧ તેા. સારી રીતે ઘૂંટી ૨-૨ મા.ની ગાળી કરવી. રાજ સવારે ૧ ગે. જળથી ગળી જવી. ચણાનું સત્તુ, ઘી ખાવું. બીજું કાંઈ નહી..
×
(૬) શુ. રસકપુર ર મા., એલચી ૬ મા., ગેરૂ ૬ મ., રાખ ૬ મા., મેરાજાસત ૬ મા. જુના ગાળ સિવાયના ઔષધે બારીક પીસી ગાળ મેળવી ઘૂંટીને ચણી મેર જેવી ગાળી કરવી. ૧-૧ ગાળી કેરીના અથાણાના તેલ સાથે ખાવી.
*
(૭) સુવર્ણ ભંગ ૧ રતી, એલચી ૪ રતી, ખેરજાસત્ત્વ ૪ શ્તી, શીતળચીની ૪ રતી. ૨ માત્રા કરવી. ૧-૧ સવાર-સાંજ આપવી
x
(૮) શુ. પારદ, હિ’શુલ, રસકપુર, નીલમભસ્મ, ફુલાવેલ કડી, ઇન્દ્રાયણની જડ, જી. હર્તાલ, શુ. મનશ્ચલ ૧-૫ માશા, કકુષ્ઠ ૧/૨ મા, જંગાલ ૧/૨ મા, શુ. જમાલગેાટાનાં મીન...ગ ૧૪ મારીક વગાળ કરી કારેલાના રસે છૂટી ચણા જેવી ગાળી કરવી. દૂધની રબડીમાં ખાવી.
પથ્ય : ચણા. ભીજુ કાંઈ ખાવુ' નહી.
×
For Private and Personal Use Only

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177