________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
(૩) રૂણને વિશ્વાસ જન્માવે કે તેને રોગ જરૂર સારે
થઈ જશે. તે પૂર્ણ સ્વસ્થ બની જશે. જેમાં તાવ, માથુ દુઃખવું વગેરે ગ્ય ઉપચારથી મટે છે તેમ આ રેગ પણ ગ્ય સારવારથી મટી જશે. તેવી
આશા અને ધીરજ બંધાવવી. (૪) નપુસકતાની સાથે સહેજ પાગલપણું જણાય તે
પ્રાકૃતિક સ્થાન કે સમુદ્રયાત્રાએ રૂશુને કેઈની સાથે જવાની ભલામણ કરવી. તેની ચિકિત્સામાં કુચલા, સર્પગંધા, વામી રેવંચીની જેવા ઔષધેને પ્રગ
કરે. (૫) પિશાબની પરીક્ષા કરવી. સાકર, આમ્યુમીન, ફેન્સેટ
જાય છે કે કેમ? તથા ભગંદર, હરશ, મસ્સા જેવા રેગ હોય તે તે ઉપર પણ ધ્યાન રાખવું અને
તદાનુસાર ઉપચાર કરે, (૬) આવા રોગના ઇલાજમાં અન્ય ઔષધ સાથે રક્ત
વર્ધક દવા પણ આપવી. (૭) કબજિયાત દૂર રાખવા રૂશુને સૂચન આપવું. (૮) નપુસકતાનું કારણ હૃદય, યકૃત, આમાશય આદિ
અંગ હોય તે તે અંગેને સવસ્થ બનાવવા પ્રથમ
ઔષધ આપવું. ત્યાર બાદ બીજી ચિકિત્સા ભેજવી. ૯) અતિમૈથુનજન્ય નપુસકતામાં રક્તવર્ધક દવાઓ
આપવી. (૧) માત્ર બલવર્ધક ઔષધિઓ પર નિર્ભર ન રહેવું.
For Private and Personal Use Only