________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસંદ કરે છે. રવૈયે જેમ ગેળીમાં ફરતે હેય (જેસથી) તેવા વેગથી મૈથુન ચાહે છે. ચુંબન, આલિંગન, સ્તનમર્દન પસંદ કરે છે.
દહીની સ્ત્રી નાજુક હોય છે. ભેગ સમયે ઘણી જ ઉન્મત્ત બને છે અને વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરે છે.
ખરાબ સ્ત્રીનાં લક્ષણ
૧. પુરુષની ભીડમાં ઘૂસવાની ઈરછા કરે. ૨. પિતાના પતિના દુશ્મન પ્રત્યે પ્રેમ રાખે.
૩. ચાલે ત્યારે અંગડાઈ લેતી અને નજર ચોતરફ ફેરવતી ચાલે.
૪. પતિ ઘરે ન હોય ત્યારે શૃંગાર કરે. ૫. વધારે સમય પડોશમાં બેસીને જ ગાળે. (શરમાં
૬. ઘરના દ્વાર પર બેસી આવતા જતા પુરૂષોને જોયા કરે..
૭. પતિ સેજ પર જાય ત્યારે પ્રસન મનથી ન બેલે અને પીઠ ફેરવીને સૂઈ જાય.
૮. પતિ ચુંબન કરે તે વસ્ત્રથી લૂછી નાખે.
૯. પતિને મિત્ર બરે આવે તે તેને આદર સત્કાર ન કરે,
For Private and Personal Use Only