________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
(૩) કન્યા પ્રસવિની – માત્ર છેકરીઓ જ થાય છે. (૪) ગલિતગર્ભા – આમાં ગર્ભ રહીને નષ્ટ થઈ જાય છે. (૫) મૂઢગભ – ગર્ભ રહે પરંતુ વૃદ્ધિ થતી નથી. કેવળ
માંસને લેચો જ રહે છે. (ઋતુનાન પછી બે સ્ત્રીઓ
પરસ્પર ભેગ કરે તેથી આ ગર્ભ રહે છે.) (૬) રજહીના – આવી સ્ત્રી રજસ્વલા થતી નથી. (૭) મેદવૃદ્ધા – ચબી વધી જવાથી ગર્ભાશય નિષ્ક્રિય થઈ
જાય છે. (૮) સ્થૂલતા – આને લીધે પુરૂષની ઈન્દ્રી ગર્ભાશયના મહ
સુધી પહોંચતી નથી. (૯) નષ્ટ કેષ્ટી – રેવતી થયા પહેલાં સંભોગ કરવાથી
વિકૃત બને છે. ગર્ભધારણની ક્ષમતા ગુમાવે છે. (૧૦) સંહિતા – ઉપર મુજબ. (૧૧) બળહીને – અતિશય મૈથુનથી પણ ઉપર મુજબ ગર્ભા
શયમાં ખરાબી દાખલ થાય છે. (૧૨) આના – ગર્ભાશયનું હું પહેલું થઈ ગયેલ હોય છે.
તેથી વીર્ય ટકતું નથી તથા ગર્ભધારણની ક્ષમતા
ગુમાવે છે. (૧૩) સંકીર્ણ મુખી – ગર્ભાશયનું મહે એટલું નાનું હોય
છે કે તેમાં વિર્ય પહોંચી શકતું નથી. (૧૪) શુક્કી – વીર્ય ગર્ભાશયમાં જઈ બળી જાય છે. (૧૫) પ્રદરજન્ય વંધ્યત્વ- (કારણ વાત પિત્ત કફને પ્રકોપ છે.) (૧૬) વામની – ગર્ભાશયમાં વીર્ય પહેચ્યા પછી કેટલાક દિવસે
બહાર નીકળી જાય છે.
For Private and Personal Use Only