________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધીમે નાખતા જવું અને ઘૂંટતા જવું. ત્યાર બાદ શતાવરીના રસની, વિદારીકંદના રસની એક એકભાવના આપવી અને છાંયે સુકવવું. સૂકાઈ ગયે. તેમાં કરતુરી અને કેશર – તેલ મેળવી પ્રમાણસર જ ઘૂંટી ૨-૨ રતીની ગેબી કરવી. માત્રઃ ૩ ગળી સવારે દૂધ સાથે આપવી. આ ઔષધથી ગર્ભાશયના બધા રોગ મટી સંતાનપ્રાપ્તિ કરાવે છે. સગર્ભા સ્ત્રી આનું સેવન કરે તે બાળક નીરોગી, અવરે છે,
(૧૩) સંધસડો, તુલસીપત્ર, નાગકેશર, આસંધ, પારસ
પીપળાના ફળ, વરધાર, સુંઠ, દારુહળદર, ખાંડ. બરાબર લેવા. વસ્ત્રગાળ ચૂર્ણ કરી થી ૧ તે. ચેથા દિવસથી રોજ સવારે એક વાર ખાવું. પુત્ર પ્રાપ્તિ થાય છે.
(૧) અશેળીયાના મૂળ, ધાવડીનાં કુલ, વડવાઈના અંકુર,
નીલકમળ સરખા ભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. માત્રા: ૧ તેલે ચૂર્ણ ગાયના દૂધથી રોજ સવારે આપવું. બે મહીનામાં ગર્ભ રહે છે.
(૧૫) બળદાણા મૂળ, ખપાટ મૂળ, જેઠીમધનું મૂળ,
વહવાઈનાં કુણાં અંકુર, નાગકેશર સમાન ભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી છે તે ચૂર્ણ મધ અને ઘી
For Private and Personal Use Only