________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રક્તપ્રદર (અસગર) આહાર-વિહારમાં અનિયમિત રહેવાથી આ દરદ થાય છે. અતિશય તીખા પદાર્થ ખાવાથી શરીરમાં બેટી ગરમી ઉત્પન્ન થઈ લેહીને પાતળું બનાવે છે. આ લેહી રક્તવાહિની નાડીઓ (ગર્ભાશય સાથે સંબંધ રાખનાર) જેમાંથી આર્તવ બહાર આવે છે તેમાં આવે છે અને આર્તવ સાથે મળી જાય છે. ધીમે ધીમે આનું પ્રમાણ વધતું રહે છે.
આ સિવાય અધિક મૈથુન, ગુૌભાગમાં ઈજા થવી વગેરે કારણે પણ આ રોગ માટે જવાબદાર છે.
(૧) અબ્રખભસ્મ ૫ તોલા, કુકણ ૧ તેલ, તજ, તમાલ.
પત્ર, એલચી, કપુર, વાળ, મેથ, નાગકેશર, કઠ, લવીંગ, હરડે, બહેડાં, આમળાં દરેક ચીજ માતેલે. બારીક વાગાળ ચૂર્ણ કરવું (કાઠ ઔષધનું) તેમાં અખભસ્મ મેળવીને લૂંટવું. તથા અલગ ખરલમાં ફુલાવેલ ટકણ ખરલ કરી મેળવ. જળ સાથે બધા ઔષધે ઘૂંટી ચણ જેવી ગોળી કરવી. ૨-૨ ગોળી સવાર-સાંજ મધ સાથે આપવી. ઉપર દૂધ આપવું. રક્તપ્રદર, મંદાગ્નિ, દાહ, સંગ્રહણ મટે છે. શરીર પુષ્ટ બને છે.
(૨) માયાફળ તેલ ૧, ઓથમીજીરૂ તેલ , આન
For Private and Personal Use Only