________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
કર્તાને અંડકોશ કહે છે. બને કેષ (ગોળ) એક જ થેલીમાં રહે છે.
(૪) મૂળધાર ચક્ર-સ્ત્રી પુરુષ બને છે. એમાં ત્રણ ચક્ર છે. (૧) પ્રચારિણી, (૨) આવણ, (૩) વિસર્જિની. જે ત્યાગ, સ્થિતિ અને સંકેચન આ ત્રણે કાર્યો કરે છે.
(૫) વૃદ્ધ ચક્રઃ ગુદાના બે ભાગ છે. એક જમણી બાજુ બીજે ડાબી બાજુ. તે માંસ ચરબી અને રોગોથી બનેલા છે. આમાં બે નળી છે, જે લેહી તથા પાણીને જુદા કરે છે. આમાંની બીજી બે નળી મૂત્રગુના દ્વારથી માંસમાં જાય છે. વૃદ્ધચક્ર અહી આગળ છે. તે આ નળીથી
યુક્ત છે.
વીર્ય શું છે?
રસાયન સ્ત્રીઓના મત મુજબ વીર્યમાં ૩૬ એકસાઈ ઓફ પેટીન, ૫% ફેસ્કેટ ઑફ લાઈમ, ૪૪ ચીકાશ, ડે. અંશ ફેસ્ફરસ અને ફેફેટને હેય છે. શેષ ભાગ જળ હેય છે.
સૂફમદર્શક કાચથી વીર્યના તાજા ખુંદને જોવામાં આવતાં તેમાં અસંખ્ય કીટાણું ઘૂમતા ફરતા દેખાય છે.
For Private and Personal Use Only