________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નદોષ
આજકાલ મોટાભાગના યુવાનોને આ રોગ લાગુ પડે જોવામાં આવે છે. કારમાં અપકવ વીર્યને નાશ, અવ્યવસ્થિતજીવન, અવિવાહ, સેકસસભર ચલચિત્રો જેવા, અતિમૈથુન, અશ્લીલ સાહિત્યનું વાંચન, ઉત્તેજક પદાર્થોનું સેવન (ચરસ-વિ.) વગેરે સ્વપ્નદોષ (નાઈટ ડીસ્ચાર્જ) થવામાં મુખ્ય ભાગ ભજવે છે.
મહિનામાં બે કે ત્રણ વાર સ્વપ્નદોષ થાય તે તે ચિંતાજનક બાબત નથી. પરંતુ આથી વધારે વાર તે હોય તે તે ગંભીર બાબત છે.
ચિકિત્સા (૧) બૃ. ગંગેશ્વર રસ ૧-૧ રતી સવાર-સાંજ યવનપ્રાશ
સાથે. ઉપર દૂધ પીવું. બંગભસ્મ ૧-૧ રતી આંબળાના મુરબ્બા સાથે. ઉપર
મુજબ દૂધ સાથે. (૩) વંશ ચિન, એલચી, બાવળને ગુંદર, બીજવંદ,
ગળોસત્વ, આમલીના કચુકા, તાલમખાના, ચરસ, દરેક ૬-૬ માશા, શિલાજીત ૧ તેલે. બારીક ચૂર્ણ કરવું. આ ચૂર્ણમાં રૌમ્યભસ્મ ૧ તે, કહેરબાપિષ્ટિ ૬ મા, પ્રવાલભસ્મ કા માશા, બંગભસ્મ ૬ મા, મૌક્તિક ભસમ ૧ મા. ગુલાબ જળ બધા ઔષધે ઘૂંટીને ૨-૨ રતીની ગેળી કરવી. સવાર-સાંજ ૧-૧
For Private and Personal Use Only