________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નપુસકતા અને તેની ચિકિત્સા
કામશાસ્ત્રના મત મુજબ ૬ પ્રકારના નપુસકે છે. (૧) આસેકશ – માબાપના થડા વીયથી જન્મે છે. તે પેાતાના મુખમાં બીજા પાસે મૈથુન કરાવી વીય ને ગળી જાય છે. ત્યારબાદ તેને કામવાસના જાગૃત થાય છે. અન્યથા જાગૃત થતી નથી. (સુખ–ચેાનિષઢ).
X
(૨) સૌગધિક – શિશ્ન (બીજા પુરુષનું) સુ'લવાથી જ ઉત્તેજના પ્રાપ્ત કરે છે. અથવા યુનિ સુધવાથી તેને વાસના પ્રદીપ્ત થાય છે. (નાશાયેનિષ’૪)
×
-
(૩) કુ'ભિક – જે પુરુષ પ્રથમ ભીન્ન પુરુષ પાસે પેાતાની ગુદામાં મૈથુન કરાવે છે ત્યારબાદ જ તેનામાં સ્ત્રી સહવાસની શક્તિ આવે છે. (શુક્રયે નિષઢ)
X
(૪) ઇષ્ટક – જે પુરુષ બીજાનું મૈથુન જોઈને કામાસક્ત અને છે તે ઈર્ષ્યા કઢ કહેવાય છે.
X
-
(૫) મહાઢ – પુરુષ નીચે અને ઓ ઉપર રહી મૈથુન કરવાથી આવા ગભ જન્મે છે. આ ષ તેને વીય હતુ નથી. બાકી તમામ હાય છે.
×
-
(૬) નારીષ’ઢ – ઉપર મુજબ મૈથુન કરતાં ગભ રહી જાય અને કન્યા જન્મે તે પુરુષ જેવી ચેષ્ટા કરનારી થાય છે.
*
For Private and Personal Use Only