________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હસ્તમૈથુન
પરિણીત અને અપરિણીત પુરુષોમાં પણ મા ક્રિયા જોવામાં આવે છે. શરીર સ્વાસ્થ્યના નાશ કરનારી આ ભય'કર કુટેવ છે.
ફારસી ભાષામાં આ કુટેવને જલક, અરખીમાં ઈસીમના વાલીદ, અ ંગ્રેજીમાં માસ્ટરબેશન, ઉર્દુમાં મુશ્તજની આફ્રિ નામેથી ઓળખવામાં આવે છે. અત્યધિક સમાગમથી જે હાની થાય છે તેટલી જ હાની આ કુટેવથી થાય છે.
જે વ્યક્તિ આનો શિકાર બને છે તેને માટે આમાંથી છૂટકારો મેળવવા ઘણા જ દુષ્કર થઈ પડે છે,
ઘણી વ્યક્તિએ એવા ભ્રમમાં રહે છે કે હસ્તમૈથુનસ્ત્રી સમાગમ કરતાં ઓછું નુકસાનકારક છે. પરંતુ જ્ઞાન અને પ્રત્યક્ષ અનુભવ આ વાત સ્વીકારવાની ના પાડે છે. ઘણા લેાકો એવું માને છે કે હસ્તકૌશલમાં વીય ઓછુ નીકળે છે તેથી તે ઓછુ નુકશાન કરે છે. પરંતુ વી ઓછું નીકળે છે તેથી તે લાભકારક ક્રિયા છે તેમ માનવાની જરૂર નથી. મા કુટેવના શિકાર બનેલ વ્યક્તિના શરીરમાં કુદરતી રીતે જ વીય એછુ' બને છે તેથી વી આવ એછે થાય છે.
.
હસ્તમૈથુનથી નપુસકતાનેા ભાગ મનેલાની જે અવસ્થા જોવામાં આવે છે તે ઉપરથી કહી શકાય છે કે
For Private and Personal Use Only