________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
આ શુકકીટ છે. તેની લંબાઈ એક ઈચના હજારમાં ભાગ જેટલી છે. શુક્રકીટનું માથું મોટું અને પૂંછડી પાતળી હોય છે. માથાની જાડાઈ એક ઈંચના નવ હજારમાં ભાગ જેટલી હોય છે.
નિરોગી મનુષ્યના વીર્યમાં શુકીટ વધારે હોય છે. નિર્બળ, વ્યસની, રેગી મનુષ્યના વીર્યમાં આ સંખ્યા ઓછી હોય છે. કેટલાક કેસમાં વીર્યમાં શુકકીટને અભાવ જોવા મળે છે. તેથી સંતાન ઉત્પન્ન કરવાની તેઓમાં ક્ષમતા હોતી નથી.
એકવારના વીર્યપાતમાં વીસ કરેઠથી અધિક શુક્રકીટ નીકળે છે. આમાંથી એકાદબે હિંબગ્રથિમાંના પ્રતિક્ષાતુર લિંબ સાથે એકાકાર થઈ રીના ગર્ભાશયમાં પ્રવેશ મેળવવાને ભાગ્યશાળી નીવડે છે.
વીર્ય નિર્માણ વીર્યને “જીવન” કહેવામાં આવે છે. આપણે જે કાંઈ ખાઈએ છીએ, પીએ છીએ તે પકવાશયમાં પાકને રસ બને છે. કચરે મળ રૂપે બહાર નીકળી જાય છે. રસ જઠરાગ્નિમાં પકવ થઈને રક્ત, માંસ, મેદ, ચબ માં રૂપાંતર રિત થાય છે. મેટા પકવ થયે અસ્થિ, અસ્થિ પકવ થયે મજા અને મજજા પકવ થયે વીર્ય ઉત્પન્ન થાય છે.
કામશાસ્ત્રના મત મુજબ આહારમાંથી ત્રીસ દિવસે વીય બને છે. લગભગ એક મણ ખોરાકમાંથી ૧ થી ૧
For Private and Personal Use Only