________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ-૨
સ્ત્રીરોગ ચિકિત્સા (વંધ્યત્વ, આતષ, લેહીવા, ગર્ભાવ, પ્રદર, હીસ્ટીરિયા)
વંધ્યાનાં લક્ષણ
જ સ્ત્રીને ગર્ભ રહેતું નથી તેને વધ્યા કહે છે.
આ રોગ અઢાર પ્રકાર છે. તેમાં મુખ્ય બે ભેદ છેઃ (૧) આનુવંશિક (૨) ગજન્ય. આમાં પહેલે પ્રકાર અસાધ્ય છે. બીજો પ્રકાર ગ્ય ઉપચાર કરવાથી રોગ દૂર કરી શકાય છે.
બીજા પ્રકારનાં કારણે - (૧) કાચી વયમાં મૈથુન કરવું, (૨) અતિ મૈથુન, (૩) પ્રદરગ, (૪) ગર્ભાશયને વરમ, (૫) ગર્ભાશયને દાહ અથવા વાંકુ થઈ જવું, (૬) આહારવિહારની અજ્ઞાનતા, (૭) પતિની દુર્બળતા, (૮) શુકકીટને અભાવ, (૯) લકે અગર પ્રમેહ થવાથી ઈત્યાદિ.
હવે જરા વિગતથી જોઈએ - (૧) મૃત્સા – આ પણ “વંધ્યા” જ ગણાય છે. સંતાન
થાય છે પરંતુ જન્મતાં જ મરી જાય છે. અથવા મૃત
બાળક અવતરે છે. (માતાના વિષાક્ત દૂધને લીધે) (૨) કાકવંધ્યા – એક જ સંતાન થાય છે. પછી થતા
નથી. (ગર્ભાશય વિકૃત બને છે.)
For Private and Personal Use Only